Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માટે જ તેઓ યાદવોનાં વખાણ કરનારા હતા. કલહ-કંકાસ, વિવાદ, યુધ અને માણસોને શોરબકોર આ બધું તેમને બહુ જ ગમતું હતું. આ બધાથી તેમને ખૂબ જ મજા પડતી હતી, કજીયે તેમને ખૂબજ ગમતો હતો એટલે કે દરેક સ્થાને ગમે તે કારણને લીધે વચ્ચે પરસ્પર કલહ-કંકાસ કર્યો. કેવી રીતે શરૂ થાય આ વાતની તેઓ તક જતા રહેતા હતા. સેંકડે યુદ્ધોના બીભત્સ દશ્ય જોવામાં તેમને ખૂબ જ આનંદને અનુભવ થતું હતું. તેઓ બધી રીતે રાત અને દિવસ એકબીજાને લડાવવાની શોધમાં જ ચૂંટી રહેતા હતા. નેમિનાથની અપેક્ષા શૈલેયમાં સવિશેષ બળવાન શ્રેષ્ટ વીર પુરૂષ સમુદ્ર વિજય વગેરે દશ દશાહ હતા તેમના ચિત્તને તેઓ કઈ આપનારા હતા, ગમનમાં વિશિષ્ટ શક્તિ આપનારી અને આકાશમાં ઉડાડીને લઈ જનાર તે પગવતી પ્રક્રમણી વિદ્યાના બળથી તેઓ આકાશમાં ઉડતા રહેતા હતા. આ રીતે આ નારદ ગમનથી આકાશને ઓળંગીને સહસ્ત્રો ગ્રામ, આકર. નગર, નિગમ ખેટ કર્બટ, મડંબ, દ્રોણમુખ, પત્તન,સંબાહાથી, મંડિત અને સ્તિમિત પૃથ્વીને જોતા રમણીય હસ્તિનાપુર નગરમાં આવ્યા અને ત્યાંથી આકાશ માર્ગમાં થઈને પાંડુરાજના ભવનમાં પહોંચ્યા. (તpi સે વહુરાયા છેના મi graz) ત્યારબાદ પાંડુરાજાએ કચ્છલ્લનારદને જયારે આવતા જોયા ( પાણિરા) ત્યારે જોઈને (જંદું રંડવે૬િ સુતી વીણ સદ્ધિ શાસકો અમર) તેઓ પાંચે પાંડવો અને કુંતીની સાથે પિતાના આસન ઉપરથી ઊભા થયા. (ઝક્યુટ્રિત્તા જનારાં સટ્રપચારું પરપુરુ) અને ઊભા થઈને કચ્છલ્લ નારદના સ્વાગત માટે સાત આઠ ડગલાં સામે ગયા.
(पच्चुग्गच्छित्ता तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ, करित्ता वंदइ नमसइ, महरिहेणं आसणेणं उवणिमंतेइ, तएणं से कच्छुल्लनारए उदगपरिफासियाए दभोपरिपच्चत्थुयाए भिसियाए णिसीयइं, णिसीयित्ता पंडरायं रज्जे जाव अंतेउरेय कुसलोदंतं पुच्छइ तएणं से पंडुराया कौतीदेवी पंचय पंडवा कच्छुल्लनारयं आढ़ति जाव, पज्जुवासंति, तएणं सा दोबई कच्छुल्लनारयं असंजयअविरयअयडिहयपञ्चक्खायपावकम्मे ति कटु नो आढाइ नो परियाणइ नो अब्भुट्टेइ, नो पज्जुवासइ)
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૯૯