Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આકર્ષાશ્વકે દ્રષ્ટાંતકો દાણન્તિક કે સાથ યોજના
तत्थणं अत्थेगइया इत्यादि
टीकार्थ-( तत्थ णं अत्थेगइया आसा जेणेव उकिटासदफरिसरसरूवगंधा तेणेव उवागच्छइ, उवागच्छित्ता तेसु उक्किडेसु सदफरिसे ५ मुच्छिया जाव अज्झोववण्णा आसेविउं पयत्ता यावि होत्था)
તે વનમાં તે ઘડાઓમાં કેટલાક ઘેડાએ એવા પણ હતા કે જેઓ જ્યાં તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ આ પાંચે ઈન્દ્રિયેના આકર્ષક વિષય હતા ત્યાં આવીને તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ વગેરે વિષયોમાં મૂર્જિત (આસકત) યાવત્ તલ્લીન થઈ ગયા અને તેમના સેવનમાં પ્રવૃત્ત પણ થઈ ગયા.
(तएणं ते आसा ते उक्किढे सद्द ५ आसेवमाणा तेसिं बहूहिं कूडेहिं य पासेहिय गलएसु य पाएमु य वमंति, तएणं ते कोड बियपुरिसा ते आसे गिण्हति गिण्हित्ता एगहियाहिं य पोयवहणे संचारेति, संचारित्ता तणस्स कट्ठस्स जाव भरेंति, तएणं ते संनत्ता णावा वाणियगा दक्खिणाणुकूलेणं वाएणं जेणेव गंभीरपोयपट्टणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पोयवहणं लंबेति-लंबित्ता ते आसे उत्तारेंति )
ત્યારપછી તે ઘડાઓ ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ આ પાંચે ઈન્દ્રિયને વિષયનું સેવન કરતાં દેરડાઓ વગેરે રૂપ બંધન વિશેષથી ડોક અને પગમાં બંધાઈ ગયા. એટલે કે તે કૌટુંબિક પુરુષએ તે ઘોડાએને દેરડાઓથી બાંધી લીધા. બાંધીને તે કૌટુંબિક પુરુષેએ તે ઘડાઓને
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૬૭.