Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અન્નયા પંચ સથવાદવાળા ઢોસ્થા, તેના-ધને ?, ધળવારે ર, ધળવે રૂ, થળોને-૪, બળવિત્તુ-૧ )
તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેનું વધુ ન પહેલાંની જેમ સમજી લેવું જોઈ એ. તે નગરમાંધન્ય નામે સા વાડુ રહેતા હતા. તેની પત્નીનું નામ ભદ્રા હતું. તે ભદ્રા ભાર્યાંના ગથી જન્મ પામેલા પાંચ પુત્ર હતા, તેમના નામ આ પ્રમાણે છે-ધન-1,ધનપાલ-૨,ધનદેવ-૩,ધનગાળ–૪,અને ધનરક્ષિત-પ
,
( तस्स णं घण्णस्स सत्यवाहस्स घूया भद्दाए अत्तया पंचन्हं पुत्ताणं अणुमग्गजातीया सुंसुमा णामं दारिया होत्था, सुमालपाणिपाया, तस्स णं घण्णस्स सत्यवास्स चिलाए णामं दासवेडे होत्था, अहं णं पंर्वेदिय सरीरे मंसोबचिए, बालकीलावणकुसले यात्रि होत्था )
તે ધન્ય સાવાહની ભદ્રા-ભાર્યોના ગભથી જન્મ પામેલી સુંસુમા નામે એક પુત્રી હતી. તે ધન વગેરે પેાતાના ભાઈએ ખાદ ઉત્પન્ન થઈ હતી. તેના હાથ-પગ બહુ જ કામળ હતા. તે ધન્યસાર્થવાહના એક દાસીપુત્ર હતા. તેનું નામ ચિલાત હતું. તે સપ્રમાણ પાંચે ઇન્દ્રિયાથી પરિપૂર્ણ શરીરવાળા હતા. તે માંસલ તેમજ પુષ્ટ શરીરવાળા હતા તે બાળકાને રમાડવામાં સવિશેષચતુર હતા.
'
'
(aj से विलाए दासचेडे सुंसुमाए दारियाए बालग्गाहे जाए यावि होत्था सुसुम दारियं कडीए गिहइ, गिव्हित्ता बहूहिं, दारपछि य दारियाहि य विहरइ तेर्सि बहूणं दारियाण य जाव अप्पेगइयाणं खुल्लए अवहरइ, एवं वहए आडोलियाओ तेंदुए पोतुल्लए, साडोल्लए, अप्पेगइयाणं आभरणं मल्लालंकारं अवहरइ, અન્વેનરૂપ, બાઇસડ, યંગAર્, નિ છેઝે, નિમ છે, તકને, શ્રદ્ધેયપ તાછે.)
તેથી તે દાસચેર સુંસમા દ્વારિકાને રમાડવા માટે નિયુક્ત કરવામાં આવ્યે. આ પ્રમાણે તે ચિલાત દાસ ચેરક સુંસમા દારિકાને ખેાળામાં એસાડીને ઘણા દારક દ્વારિકાઓની સાથે ખાળક તેમજ બાળાએની સાથે ડિંભક
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૭૫