Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
धम्मो साणं पुव्धि पि य णं मए थेराणं अंतिए सव्वे पाणाड्याए पच्चकखाए जाव मिच्छाद सणसल्लेणं पच्चक्खाए जाव आलोइयपडिक्कते कालमासे काल किच्चा सव्व सिद्धे उवबन्ने )
એથી તે પુડરીક અનગારના શરીરમાં વેદના પ્રકટ થઇ ગઇ તેથી તેમને એક ક્ષણ માટે પણ શાતા મળતી નહેાતી. ધીમે ધીમે આ વેદના સપૂ શરીરમાં પ્રસરી ગઈ યાવત્ તે તેમના માટે અસહ્ય થઈ ગઇ, ભારે મુશ્કેલીથી તેઓ તેને ખમતા હતા. દાહવરે પણ તેમના શરીર ઉપર પેાતાના પ્રભાવ જમાવી લીધા હતા, એથી તેઓ દાહવરની જ્વાળાઓથી પણ આકુળ-વ્યાકુળ રહેવા લાગ્યા. ધીમે ધીમે તેમનું શરીર અશક્ત થઇ ગયું, શારીરિક ખળ પણ તેમનું નષ્ટ થઈ ગયું હતું. આ પ્રમાણે જ્યારે તે ઉત્સાહ રહિત અને પુરૂષા પરાક્રમ વિહીન થઈ ગયા ત્યારે કરતલ-પરિગ્રહીત દશ નખાવાળી અજલિને તેમણે પેાતાના મસ્તકે મૂકીને આ પ્રમાણેના પાઠ મેલવા લાગ્યા કે યાવત્ મુક્તિ પ્રાપ્ત અહુ ત ભગવાને મારા નમસ્કાર છે, મારા ધર્માચાય, ધર્મોપદેશક સ્થવિર ભગવાને મારા નમસ્કાર છે. મેં પહેલાં પણ ભગવતાની પાસે સમસ્ત પ્રાણાતિપાત કરી દીધું છે. યાવત્ મિથ્યાદર્શન શલ્યનું અઢાર પાપસ્થાનાનું મેં પ્રત્યાખ્યાન કરી દીધું છે અને હવે તેમની જ સાક્ષીમાં પ્રાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યનું પ્રત્યાખ્યાન કરૂં છુ આ પ્રમાણે આલેચિત પ્રતિક્રાંત થઈને તેઓ કાળ અવસરે કાળ કરીને સસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઇ ગયા અને ત્યાં તેમની ૩૩ સાગરાપમની સ્થિતિ છે. ( तओ अनंतर उव्यट्ठित्ता महाविदेहे वासे सिज्झिहिइ, जाव सव्यदुक्खाणमत काहिइ, एवामेव समणाउसो ! जाय पव्वइए समाणे माणुस्सएहिं काम भोगेहिं णो सज्जइ, णो रज्जइ, जाव नो विप्पडियायमावज्जइ से णं इह भवे ચેવ નમૂળ સાવિયાળ અથળિો, વનિન્ગે, પૂવૅનિકો, સારનિન્ગે, સમાળ ળअजे, कल्लाणं मंगल' देवयं चेइयां पज्जुवासणिज्जे त्ति कट्टु परलोए वि य णं णो
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૧૮