Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 353
________________ શુંભાનિશુંભાદિ દેવીયોંકે ચરિત્રકા વર્ણન બીજે વર્ગ પ્રારંભ“નr મતે ! તમને ' રૂારિ– ટીકાર્યું–જબૂ સ્વામી શ્રી સુધર્મા સ્વામીને પૂછે છે કે( भंते ! जइणं समणेणं जाव संपत्तेणं दोच्चस्स वगस्स उक्खेवओ-एवं खलु जंबू ! समणेणं जाव संपत्तेणं दोच्चस्स वग्गस्स पंचअज्झयणा पण्णत्ता) હે ભદન્ત ! મુક્તિસ્થાનને પ્રાપ્ત કરેલા શ્રમણ ભગવાન મહાવીરે બીજા વર્ગનો ઉલ્લેપક-પ્રારંભ-ક્યા રૂપથી પ્રરૂપિત કર્યો છે? ત્યારે સુધર્મા સ્વામીએ તેમને કહ્યું કે હે જંબૂ ! સાંભળે, યાવત્ મુક્તિસ્થાનને વરેલા તે શ્રમણ ભગવાન મહાવીરે આ બીજા વર્ગના પાંચ અધ્યયન પ્રરૂપિત કર્યા છે. (તંજ) તે આ પ્રમાણે છે – (સુમા, નિમા, મા, નિમા, માળા, ના મંતે ! સમજી નાવ સં. तेणं धम्मकहाणं दोच्चस्स वग्गस्स पंच अज्झयणा पण्णत्ता, दोच्चस्स णं भंते वग्गस्स पहमज्झयणस्स के अटे पण्णत्ते ! एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे, गुणसीलए चेइए-सामी समोसढे परिसा णिग्गया जाव पज्जुवासइ) (૧) શુંભા, (૨) નિશુંભા, (૩) રલા, (૪) નિરંભા, (૫) મદના. હવે જંબૂ સ્વામી ફરી સુધર્મા સ્વામીને પૂછે છે કે હે ભદન્ત ! જે યાવત્ મુક્તિ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૪૬

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371