Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 368
________________ કૃષ્ણાદિ દેવિક ચરિત્રકા વર્ણન દશમે વર્ગ પ્રારંભ“રણમાણ વો” ચારિ– (दसमस्स उक्खेवभो-एवं खलु जंबू ! जाव अट्ट अज्झयणा पण्णता-तं जहा-कण्हा य कण्हराई, रामा तह रामरक्खिया वम् य । वसुगुत्ता वसुमित्ता वसुंधरा चेव ईसाणे ॥१॥ पढमज्झयणस्स उक्खेवओ-एवं खलु जंबू ! ) હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે દશમા વર્ગને ઉલ્લેપક કેવી રીતે કહ્યો છે? આ પ્રમાણેના સંબૂ સ્વામીના પ્રશ્નને સાંભળીને તેના સમાધાન માટે શ્રી સુધર્મા સ્વામી તેમને કહે છે કે હે જંબૂ ! સાંભળે, તમારા પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે. શ્રમણ ભગવાન મહાવીરે આ દશમા વર્ગના આઠ અધ્યયને પ્રજ્ઞપ્ત કર્યા છે, તે આ પ્રમાણે છે-કૃષ્ણ ૧, કૃષ્ણારાજિર, રામા ૩, રામક્ષિકા ૪, વસૂપ, વસુગુપ્ત ૬, વસુમિત્રા ૭ અને વસુંધરા ૮. આ ઉક્ત જુદા જુદા નામે વડે એ જ નામનાં જુદાં જુદાં અધ્યયને પ્રસિદ્ધ થયાં છે. હે જબૂ! આ બધામાંથી પહેલા અધ્યયનને ઉક્ષેપક શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૬૧

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371