Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 369
________________ આ પ્રમાણે છે. (તે જાસું તેof avgot રાશિ મોતા, નવ rfar ggવાસરૂ) તે કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં ભગવાન મહાવીરનું શુભાગમન થયું. તેમને વંદન કરવા માટે પરિષદ તેમની પાસે પહોંચી. સૌને પ્રભુએ ધર્મોપદેશ સંભળાવ્યો. ધર્મોપદેશ સાંભળીને પરિષદે પ્રભુની પર્યપાસના કરી. (तेणं कालेणं तेणं समएणं कण्हा देवी ईसाणे कप्पे कण्हेवडेंसए विमाणे सभाए सुहम्माए कण्हंसि सीहासणंसि सेसं जहा कालीए एवं अविट्ठा अज्झयणा कालीगमएणं णेयव्या, णवरं पु-वभवे वाणारसीए नयरीए दो जणीओ रायगिहे नयरे दो जणीओ, सावत्थीए नयरीए दो जणीभी, कोसंबीए नयरीए दो जणीओ रामे पिया धम्मा माया सव्वोऽवि पासस्स अरहओ अंतिए पव्वइयाओ पुप्फ चूलाए अज्जाए सिस्सिणीयताए ईसाणस्स अगमहिसीओ ठिई, णवपलि ओवमाई, महाविदेहे वासे सिज्झिर्हिति बुझिहिति, मुच्चिहिति, सम्बदुक्खाणं, अंतं काहिति एवं खलु जंबू ! णिक्खेवओ दसमवग्गस्स) તે કાળે અને તે સમયે ત્યાં કૃષ્ણ દેવી-કે જે ઈશાન-ક૯૫માં કૃષ્ણવતંસક વિમાનમાં રહેતી હતી અને જેની સભાનું નામ સુધર્મા તેમજ સિંહાસનનું નામ કૃષ્ણ હતું-આવી એના પછીને પાઠ કાલી દેવીના વનમાં જે પ્રમાણે પાઠ કહેવાય છે તે પ્રમાણે જ સમજી લેવો જોઈએ. આ પ્રમાણે જ કૃષ્ણરાજિ વગેરે અધ્યયને પણ કાલી દેવીના પાઠમાં અને આ ઉક્ત આઠ અધ્યયના પાઠેમાં જે કંઈ તફાવત છે તે આ પ્રમાણે છે–પૂર્વભવમાં વાણારસી નગરીમાં કૃષ્ણ અને કૃષ્ણારાજ આ બંને ઉત્પન્ન થઈ રાજગૃહ નગરમાં રામ અને રામરક્ષિકા શ્રાવતી નગરીમાં વસૂ, વસુગુપ્તા અને કૌશાંબી નગરીમાં વસુમિત્રા અને વસંધરા ઉત્પન્ન થઈ. એમના પિતાનું નામ રામ અને માતાનું નામ ધર્મા હતું. એ ખધીએ પાર્શ્વનાથ પ્રભુતી પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી હતી. પ્રભુએ સને દીક્ષિત કરીને પુષ્પચૂલા આર્યાને શિષ્યાઓના રૂપમાં સોંપી હતી. એ બધી ઈશાનેન્દ્રની અગ્રમહિષીઓ થઈ. ત્યાં તેમની સ્થિતિ નવ પલ્યોપમની છે. ત્યાંથી ચવીને એ બધી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને ત્યાંથી જ સિદ્ધ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૬૨

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371