Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 370
________________ પદ મેળવશે એ બધી કેવળજ્ઞાન રૂપ આલેકથી સમસ્ત ચર અને અચર પદાર્થોનું જ્ઞાન મેળવશે. દ્રવ્ય અને ભાવરૂપ બધા કર્મોથી મુક્ત થઈ જશે. આ પ્રમાણે એ બધી ત્યાંથી જ બધા દુઃખને અંત કરનારી થશે. આ પ્રમાણે હે જંબૂ ! આ દશમા વર્ગને નિક્ષેપક છે. દશમે વર્ગ સમાપ્ત. શાસ્ત્ર પ્રશસ્તિ एवं खलु जंबू ! इत्यादि( एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं आदिगरेणं तित्थगरेणं सयं संबुद्धणं पुरिसोत्तमेणं जाव संपत्तेणं धम्म कहाणं अयमढे पण्णत्ते ) હવે જંબૂ સ્વામીને શ્રી સુધર્મા સ્વામી કહે છે કે હે જંબૂ ! આદિકર તીર્થકર, સ્વયં સંબુદ્ધ, પુરૂષોત્તમ યાવત્ સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરી ચૂકેલા એવા શ્રમણ ભગવાન મહાવીરે ધમકથા નામના બીજા કૃતસકલને પૂર્વોક્ત રૂપે અર્થ પ્રરૂપિત કર્યો છે. (ઘમાં સુયો સમરો વહિં વોટિં) ધર્મકથા નામને આ બીજે શ્રુતસ્કંધ દશ વર્ગોમાં પૂરો થયેલ છે. આ પ્રમાણે (જાણો સમાચો ) આ જ્ઞાતા ધર્મકથક સૂત્ર પૂરું થયું છે. શ્રી જૈનાચાર્ય જૈનધર્મ દિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “જ્ઞાતાધર્મકથાસૂત્ર” ની અનગારધર્મામૃતવર્ષિણી વ્યાખ્યા સમાપ્ત શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૬૩

Loading...

Page Navigation
1 ... 368 369 370 371