Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( उक्खेचओ पढमज्झयणस्स एवं खलु जंबू । तेणं कालेणं तेणं समरणं रायगिहे समोर जाव परिसापज्जुवासर, तेणं कालेणं तेणं समएणं कमलादेवी कमलाए रायहाणीए कमलपडेंसए भवणे कमलंसि सीहासणंसि सेसं जहा कालीए तहेच वरं पुन्वभवे नागपुरे नयरे सहसंबवणे उज्जाणे कमलस्स गाहाarea कमलसिरी भरियाए कमला दारिया पासस्स० अंतिए निक्खता कालस्स पिसाय कुमारिदस्स अम्गमहिसी अपलिओ मठिई, एवं सेसा वि अज्झयणा दाहिणिल्लाणं वाणमंत रिंदाणं भाणियव्वाओ, सव्वाओ नागपुरे सहसंबवणे उज्जाणे मायापिया घ्या सरिसनामया, ठिई अद्धपलिओ मं )
ત્યારપછી જ. સ્વામીએ શ્રી સુધર્મા સ્વામીને પૂછ્યું કે આ બધામાં કમલા નામે જે પહેલું અધ્યયન છે તેના ઉત્સેપક કેવી રીતે છે ?
આ પ્રમાણે જબુ સ્વામીએ પ્રશ્ન કર્યાં ખાદ તેમને શ્રી સુધર્મા સ્વામીએ કહ્યું કે હે જ ખૂ! સાંભળેા, તમારા પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે કે તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેમાં ભગવાન મહાવીરનું આગમન થયું. ચાવતુ નગરની પરિષદ તેમને વંદના કરવા માટે આવી. પ્રભુએ સૌને ધમના ઉપદેશ આપ્યા. પરિષદે પ્રભુની પયુ પાસના કરી. તે કાળે અને તે સમયે કમલા નામની દેવી, કમલા રાજધાનીમાં કમલાવત'સક ભવનમાં રહેતી હતી. તેના સિંહાસનનું નામ કમલા હતું. એના પછીનું બધું વર્ણન કાલી દેવીના વનની જેમ જ સમજી લેવુ' જોઇએ. પરંતુ આમાં જે કંઈ વિશેષતા છે તે એ પ્રમાણે છે-કે જ્યારે ગૌતમ સ્વામીએ દેવીના ગયા પછી તેના પૂ ભવ વિષેની વિગત પૂછી ત્યારે પ્રભુએ તેમને આ પ્રમાણે કહ્યું-કે આના પૂર્વ'. ભવના નગરનું નામ નાગપુર હતું. તેમાં સહસ્રામ્રવન નામે ઉદ્યાન હતું. તે નગરમાં કમલ નામે ગાથાપિત રહેતેા હતેા. તેની પત્નીનું નામ કમલાશ્રી હતું. એમને એક દિકરી હતી તેનું નામ કમલા હતું, તે યોગ્ય કાળલબ્ધિના અવ સરે પુરુષાદાનીય-પુરુષ શ્રેષ્ઠ-પાર્શ્વનાથ અર્હત પ્રભુની પાસે પ્રજિત થઈ ગઈ. ત્યારપછી મૃત્યુ થયા ખાદ તે કાલ નામના પિશાચ કુમારેન્દ્રની અગ્ર
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૫૪