Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 345
________________ क्षणं २ हीले ति जिंदति, खिसंति, गरिहति अवमण्णंति, अभिक्खणं २ एयमट्ट निवारेति, तएण तीसे कालीए अज्जाए समणीहि णिग्गंथीहि अभिक्खण २ हीलिज्जमाणीए जाव वारिज्जमाणीए इमेयारूबे अज्झथिए जाव समुत्पजित्था ) તે કાલી આર્યાએ પુષ્પચૂલા આર્યોના આ કથન રૂપ અર્થના સ્વીકાર કર્યાં નહિ ફક્ત તે મૂગી થઇને જ બેસી રહી. જવાબમાં જ્યારે તેણે તેમને કંઈ જ કહ્યું નહિ ત્યારે પુષ્પચૂલા આર્યાએ કાલી આર્યોની વારવાર જન્મ, ક, ઉદ્ઘાટનપૂર્વક ભસના કરવા માંડી. કુત્સિત શબ્દોચ્ચારણથી દોષાઘાટન કરતો તે તેની વારવાર નિંદા કરવા લાગી, હાથ, મુખ વગેરેને વિકૃત કરીને તે તેમનું અપમાન કરવા લાગી. ગુરૂ વગેરેની સામે દાષાને પ્રકટ કરીને તે તેમના તિરસ્કાર કરવા લાગી. તેમજ રૂક્ષ વચનેા વગેરે ખેલીને તેનું અપમાન પણ કરવા લાગી અને સાથે સાથે તે આર્યાં તેને વારવાર શરીર-સ`સ્કાર કરવાની મનાઈ પણ કરતી રહી. આ પ્રમાણે નિગ્ર ંથ શ્રમણીએ વડે વારવાર સિત વગેરે થવાથી તેમજ શરીર સ`સ્કારની મનાઇ હાવા બદલ તે કાલી આર્યોને આ જાતના આધ્યાત્મિક યાવતુ મનેાગત સ’કલ્પ ઉદ્ભવ્યે કે~ ( जयाणं अहं अगारवास मज्झे वसित्या तयाणं अहं सयवसा जप्पभिः चणं अहमुडा भवित्ता अगाराओ अणगारियं पब्वइया तत्पभिद् चणं अह परवसा जाया त सेयं खलु मम कलं पउप्पभायाए रयणीए जाव जलते पाfsat उवस्मयं उवसंपज्जित्ताणं विहतिए तिकटु एवं संपेहेइ, संपेहित्ता कल्लं जाव जलते पाटिएक उबस्सयं गिन्हइ ) જ્યારે હું ઘરમાં રહેતી હતી ત્યારે હું... સ્વતંત્ર હતી. પરંતુ જ્યારથી મે મુંડિત થઇને અગાર અવસ્થાને ત્યજીને અનગાર. અવસ્થા સ્વીકારી છે ત્યારથી હું પરવશ-પરાધીન થઈ ગઇ . એથી મારા માટે હવે પે જ શ્રેયસ્કર જણાય છે કે હું ખીજે દિવસે સવાર થતાં જ જ્યારે સૂર્ય ઉદય પામશે ત્યારે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૩૮

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371