Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
चमरचंचाए रायहाणीए एवं जहा काली तहेव आगया नट्टविहिं उबंद सेत्ता પરિયા )
પ્રભુનું આગમન સાંભળીને નગરના બધા નાગરિકજને તે પ્રભુનાં દર્શન કરવા માટે તેમજ તેમની પાસેથી ધર્મોપદેશ સાંભળવા માટે તે ગુણશિલક ઉદ્યાનમાં આવ્યા. પ્રભુએ બધાને ધર્મના ઉપદેશ આપ્યા. બધાએ પ્રભુની પ પાસના કરી. તે કાળે અને તે સમયે રાત્રિ નામે દેવી ચમરચચા રાજ ધાનીમાં કાલી દેવીની જેમ રહેતી હતી. તે પ્રભુનું આગમન સાંભળીને ત્યાં આવી. ત્યાં આવીને તેણે નાટયવિધિ અતાવી અને ખતાવીને તે ત્યાંથી પાછી જતી રહી.
( भंते त्ति भगवं गोयमा ! पुत्रभवपुच्छा एवं खलु गोयमा । तेणं कालेणं तेणं समरणं आमलकप्पा णयरी अंबसालवणे चेइए - जियसत्तू : राया - राई गाहावई, रायसरी भारिया, राई दारिया, पासस्स समोसरणं - राई दारिया जब काली - ata निक्खता तहेव सरीरवाउसिया तं चैव सव्वं जाब अंतं काहि एवं खलु जंबू ! वियज्झयणस्स निक्खेवओ )
તેના ગયા ખાદ શ્રમણ ભગવાન મહાવીરને ગૌતમે રાત્રિ દેવીના પૂર્વભવની વિગત પૂછી. પ્રભુએ તેમને આ પ્રમાણે કહ્યું કે હૈ ગૌતમ ! તે કાળે અને તે સમયે આમલકલ્પા નામે નગરી હતી. તેમાં આમ્રશાલવન નામે ઉદ્યાન હતું. નગરીના રાજાનું નામ જિતશત્રુ હતું. ત્યાં રાત્રિ નામે એક ગાથાપતિ રહેતા હતા. તેની પત્નીનું નામ રાત્રિશ્રી હતું. તેએ બંનેને રાત્રિ નામે એક પુત્રી હતી. જેમ કાલી પ્રભુનેા ઉપદેશ શ્રવણ કરીને પ્રતિબંધને પ્રાપ્ત થઇ તેમજ ત્યાં ઉદ્યાનમાં પધારેલા પાર્શ્વનાથની પાસેથી ધર્મોપદેશ સાંભળીને તે પણ પ્રતિષ્ઠિત થઈ ગઈ. એથી કાલીની જેમજ તેને પણ પેાતાના માતાપિતાની પાસેથી આજ્ઞા મેળવી અને ત્યારપછી તેના માતાપિતાએ તેને પાલખીમાં બેસાડીને પ્રભુની પાસે લઈ ગયા, ત્યાં તે દીક્ષિત થઇ ગઇ. ધીમે ધીમે તે પણ શરીર ખાકુશિકા બની ગઇ, જેમ કાલી દ્વારિકા પણ આર્યા થઈને શરીર વાકુશિકા બની ગઈ હતી ત્યારપછી જેવી સ્થિતિ કાલી આર્યોની
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૪૩