Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 347
________________ चंचाए रायहाणीए कालवडिस भवणे उववायसभाए देवसय णिज्जंसी देवदुसंतर अंगुल अस खेज्जइ, भागमेत्ताए ओगाहणाए कालीदेवीत्तए उववण्णा ) તેણે અદ્ધ માસની સલેખનાથી પેાતાના આત્માને યુકત કર્યાં. આ પ્રમાણે તેણે અનશન વડે ૩૦ ભક્તોનું છેદન કરીને પણ તે સ્થાનની આલેચના કરી નહિ અને તે અતિચારાના આચરણથી પણ અટકી નહિ. એથી અનાલેાચિત અપ્રતિક્રાંત થઈને તે જ્યારે કાળ અવસરે કાળ કરીને અમરચચા નામન રાજધાનીમાં કાલાવત ́સક ભવનમાં, ઉપપાત સભામાં દેવદૃષ્ય વસ્ત્રથી આચ્છાદિત દેવશનીય ઉપર આંગળીએના અસંખ્યાતમા માત્રની અવગાહનાથી કાલી દેવીન રૂપમાં ઉત્પન્ન થઈ ગઈ. ( तणं सा काली देवी अरुणोववण्णा समाणी पंचविहार पज्जत्तीए जहा सूरियाभो जाव भासमणपज्जत्तीए० । तपणं सा काली देवी चउन्ह सामाणियसाहस्सीणं जाव अण्णेसिं च बहूणं कालवडे सकभवणवासी णं असुरकुमाराणं देवा य देवीणय आहेवचं जाव विहरs ) આ પ્રમાણે તે કાલી દેવી હમણાં જ ઉત્પન્ન થઈને પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત બની છે. પર્યાપ્તિએ છ હૈાય છે. પણ અહીં જે પાંચની સંખ્યામાં જ ખતાવવામાં આવી છે. તેનું કારણ આ પ્રમાણે છે કે પતિના 'ધકાલમાં દેવાના આહાર, શરીર વગેરે પર્યાપ્તિઓના સમાપ્તિકાળની અપેક્ષા ભાષા અને મનઃ પર્યાસિનુ એકી સાથે બંધ હોય છે એથી આ અનેને અહીં એક રૂપમાં જતાવવામાં આવી છે. તે પર્યાપ્તિએ આ પ્રમાણે છે (૧) આહાર પર્યાપ્ત, (૨) શરીર પર્યાપ્ત, (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસેા રવાસ પર્યાપ્ત, (૫) ભાષા અને મનઃ પર્યાપ્તિ. તે કાલી દેવી ચાર હજાર સામાનિક દેવે ઉપર યાવત્ જા પણ ઘણા કાલાવત'સકે ભવનવાસી સુર કુમાર દેવ, દેવીએ ઉપર શાસન કરી રહી છે. ( एवं खलु गोयमा ! कालीए देवीए सा दिव्वा देविड्ढी ३ लद्धा पत्ता अभिसमण्णागया, कालीए णं भंते ! देवीए केवइयं कालं ठिई पण्णत्ता १ गोयमा अढा इज्जा पलिओ माई ठिई पण्णत्ता ) શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૪૦

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371