Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अज्जजंबू णामं अणगारे जाव पज्जुवासमाणे एवं वयासी-जइणं भंते समणेणं जाव संपत्ते छस्स अंगस्स पढमस्स सुयक्संघस्स णायाणं अयमट्ठे पन्नत्ते दोच्चस्स णं भंते! सुयक्संघस्त धम्मकहाणे समणेणं जाव संपत्तेणं के अड्डे पणते ? एवं खलु जंबू ! समणेणं जाव संपत्तेणं धम्मकहाणं दसवग्गा पण्णत्ता )
રાજગૃહ નગરથી પિરષદ વંદન કરવા માટે ત્યાં આવી. સુધર્મો સ્વામીએ ધના ઉપદેશ આપ્યા. ઉપદેશ સાંભળીને પરિષદ પેાતાના સ્થાને પાછી જતી રહી. તે કાળે અને તે સમયે આ સુધર્મા સ્વામીના અંતેવાસી ( શિષ્ય ) આ જંબૂ નામના અનગારે યાવત્ તેમની પયું`પાસના કરતાં તેમને આ પ્રમાણે પૂછ્યું કે હે ભદન્ત ! યાવત મુક્તિ પ્રાપ્ત કરેલા શ્રમણ ભગવાન મહાવીરે છઠ્ઠા અંગના પ્રથમ શ્રુતસ્કંધના ઉદાહરણાને આ પૂર્વોક્ત રૂપે અથ નિરૂપિત કર્યાં છે તેા હે ભદન્ત ! તે જ શ્રમણ ભગવાન મહાવીરે-કે જેમણે મુક્તિસ્થાનને મેળવી લીધુ છે—દ્વિતીય શ્રુતસ્કંધની ધર્મકથાઓનેાશે અથ નિરૂપિત કર્યા છે. આ પ્રમાણે જમૂના પ્રશ્નને સાંભળીને શ્રી સુધાં સ્વામીએ તેમને કહ્યું કે હે જમ્મૂ ! સાંભળે, યાવત્ મુક્તિસ્થાનને પ્રાપ્ત કરી ચુકેલા શ્રમણ ભગવાન મહાવીરે ધકથાઓના દશ વર્ષાં પ્રજ્ઞસ કર્યો છે ( તંના ) તેઓ આ પ્રમાણે છે-~~
( चमरस्स अम्गमहिसणं पढमेवग्गे बलिस्स बइरोयदिस्स वइरोयणरन्नो अग्गमहिसणं बीओ वग्गो २ असुरिंदरज्जियाणं दाहिणिल्लाणं भवणवासीणं इंदाणं अग्गमहिसणं तइओ वग्गो ३, उत्तरिल्लाणं असुरिंदवज्जियाणं भवणवासीणं इंदाणं अग्गमहिसीणं चउत्थो वग्गो ४ दाहिणिल्लानं वाणमंतराणंइंदाणं अग्गमहिसी पंचमो वग्गो, उत्तरिल्लाणं वाणमंतराणं इंदाणं अग्गमहिसी छट्टो वग्गो ६, चंदस्स अग्गमहिसीणं सत्तमो वग्गो, सूरस्स अग्गमहिसीणं अट्टमो arit, arrea अग्गमहिसीणं णवमो वग्गो, ईसाणस्स अग्गमहिसीणं दसमो वग्गो)
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૨૨