Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पुरिससहस्सा हिणीयं सीयं दुरोहेइ, दुरोहित्ता मित्तणाइ, णियगसयणसंबंधि परियणेणं सद्धिं संपरिवुडे सव्विदीए जाव रखेणं आमलकप्पं नयरिं मज्झ मज्ज्ञेणं णिगच्छइ ) હે દેવાનુપ્રિયે ! તને જેમ સારૂ લાગે તેમ કર આ કામમાં પ્રમાદ કરીશ નહિ. આ પ્રમાણે તે કાલગાથાપતિએ પેાતાની પુત્રીના દીક્ષા ગ્રહણુ કરવાના મક્કમ વિચાર જાણીને પુષ્કળ પ્રમાણમાં અશન વગેરે ચાર જાતના આહારા તૈયાર કરાવડાવ્યા. ત્યારબાદ મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબધી પરિજનાને આમંત્રિત કર્યાં. આમ ંત્રિત કરીને તેણે સ્નાન કરીને પુષ્કળ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માહ્ય અને અલકારા વડે સત્કાર તેમજ સન્માન કરીને તે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબધી, પરિજનાની સાથે કાલી દારિકાને સફેદ, અને પીળા કળશે વડે અભિષેક કર્યો ત્યારબાદ તેને સમસ્ત અલકારા વધુ વિભૂ ષિત કરી અને ત્યારપછી પુરુષ સહસ્રવાહિની પાલખી ઉપર તેને ચઢાવી. ચઢાવીને તેણે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન સબંધી, પિરજનાની સાથે પિર વેષ્ટિત થઇને પોતાની સમસ્ત ઋદ્ધિની સાથે, ઘણાં વાજા ાના ધ્વનિની સાથે સાથે આમલકલ્પા નગરીની ખરાબર વચ્ચે થઈને નીકળ્યે.
( णिग्गच्छित्ता जेणेव अंबसालवणे चेइए तेणेव उवागच्छ, उवागच्छित्ता छत्ताइए तित्थगराइसए पासइ )
નીકળીને તે ત્યાં ગયા કે જ્યાં તે આમ્રશાલ વન નામે ઉદ્યાન હેતુ ત્યાં જઇને તેણે તીથંકર પ્રકૃતિના ઉદયથી અસ્તિત્વમાં આવતા છત્ર વગેરે અતિશયાને જોયા.
(पासिता सीयं ठावे, ठावित्ता कालियदारयं सीपाओ पच्चीरुह, तरणं तं कालियं दारियं अम्मापियरो पुरओ काउं जेणेव पासे अरहा पुरिसा० तेणेब उबागच्छ३ उवागच्छित्ता बंदर, नमसइ, वंदित्ता नमसित्ता एवं वयासी )
જોઈને તેણે તે પુરુષ સહસ્ત્રત્રાહિની પાલખીને રાકી, રાકીને તેમાંથી કાલી દ્વારિકાને નીચે ઉતારી. ત્યારપછી તે માતાપિતા તે કાલીક દારિકાને આગળ કરીને જ્યાં પુરુષદાનીય અહત પ્રભુ પાર્શ્વનાથ વિરાજમાન હતા ત્યાં ગયા. ત્યાં જઇને તેમણે તેમને વંદના કરી, નમસ્કાર કર્યાં વંદના તેમજ નમસ્કાર કરીને તેમણે પ્રભુને વિનંતી કરતાં આ પ્રમાણે કહ્યું કે—
( एवं खलु देवाणुपिया ! कालीदारिया अम्हे घ्या इडा कंता, जाव किमंग
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૩૪