Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
पुण पासणयाए ? एसणं देवाणुपिया ! संसारभउब्बिग्गा, इच्छा, देवाणुपि या ! अतिए मुंडा भवित्ता जाव पव्वइत्तए, तं एयं णं देवाणुप्पियाणं सिस्सिणि भिक्खं दलयामो पडिच्छंतु णं देवाणुपिया ! सिस्सिणिभिक्खं )
હે દેવાનુપ્રિય ! આ અમારી કાલી દ્વારિકા નામે પુત્રી છે. અમારા માટે આ બહુ જ વધારે ઈષ્ટા, કાંતા યાવત્ ઉદુમ્બર પુષ્પની જેમ નામ શ્રવણમાં પણ ફુભા છે. તે પછી એના દર્શનની તા વાત જ શી કરવી ? હે દેવા નુપ્રિય ! આ સ`સાર ભયથી ઉદ્વિગ્ન થઈ રહી છે. એથી આપ દેવાનુપ્રિય પાસેથી મંડિત થઇને યાવત્ સયમ ગ્રહણ કરવા ઇચ્છે છે. એથી અમે બંને આપના માટે આશિષ્યાની ભીક્ષા અર્પણ કરીએ છીએ. આપ દેવાનુપ્રિય અમારી આ શિષ્યારૂપી ભિક્ષાના સ્વીકાર કરો. ( બાપુ" વત્રાળુનિયા! મા દિવયં દરેક ) આ પ્રમાણે તે બંનેનું કથન સાંભળીને પ્રભુએ તેમને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમને જેમ સુખ પ્રાપ્ત થાય તેમ કરેા, આમાં વિલંબ કરવાથી લાભ નથી. (સાં) ત્યારપછી
( काली कुमारी पासं अरहं बंदर, नमसर, वंदित्ता नमसित्ता, उत्तरपुरत्थिमं दिसिभागं अवक्कमइ, अवक्कमित्ता, सयमेव आभरणमल्लालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव लोयं करे, करिता जेणेव पासे अरिहा पुरिसादाणीए तेणेव उवागच्छ, उवागच्छित्ता पासं अहं तिक्खुत्तो बंदर, नमसर, वंदित्ता नर्मसित्ता एवं बयासी ) કાલી કુમારીએ પાર્શ્વનાથ અરિહંત પ્રભુને વંદના અને નમસ્કાર કર્યા. વંદના અને નમસ્કાર કરીને તે ઉત્તર પૌરસ્ત્ય દ્વિભાગ ઈશાન કેણુની તરફ ગઇ. ત્યાં જઇને તેણે પેાતાની મેળે જ આભરણ, માલ્ય અને અલંકારાને ઉતાર્યા. ઉતારીને પેાતાના હાથા વડે જ તેણે વાળાનું લુંચન કર્યું. લંચન કરીને તે જ્યાં પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુ વિરાજમાન હતા ત્યાં આવી. ત્યાં આવીને તેણે પાર્શ્વનાથ અહતને ત્રણ વાર વદન અને નમસ્કાર કર્યા. વંદના અને નમસ્કાર કરીને તે તેમને આ પ્રમાણે વિનંતી કરવા લાગી કે
( आलित्तणं भंते ! लोए एवं जहा देवाणंदा जाव सयमेव पञ्चाविया - तरणं
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૩૫