Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ કથનમાં મેં મારા તરફથી કોઇપણ જાતની કલ્પના મિશ્રિત કરી નથી, પણ પ્રભુના મુખથી જેવું મે' સાંભળ્યું છે તેવું જ મે' કહ્યું છે. “ તણે ” ત્ય દિ આ પ્રથમ શ્રુતસ્કંધના અંતરાલમાં ઉદ્દેશ રહિત ઓગણીસ અધ્યયને છે. આ અધ્યયના ઓગણીસ દિવસોમાં સમાપ્ત હાય છે.
ટીકા :—મધા સાંસારિક જીવેાના માટે જો મગળકારી પદાર્થો છે તે તે એજ છે–ભગવાન મહાવીર પ્રભુ, ગૌતમ ગણધર, સુધર્માં સ્વામી, જમ્મૂ સ્વામી અને જૈન ધર્મ,
“ આ પ્રમાણે જ્ઞાતાધમ કથાંગના જ્ઞાતા—નામે પ્રથમ શ્રુતસ્ક'ધ સમાપ્ત થયેા.
,,
દ્વિતીય શ્રુતસ્કંધ કા મંગ્લાચરણ
દ્વિતીય શ્રુતસ્કંધ પ્રારભ
ભાવે શ્રુતેચાર્િ— પ્રથમ શ્રુતસ્કંધમાં ભગવાન સૂત્રકારે ઘણા સુંદર દૃષ્ટાંત વડે સમસ્ત આતિ ( દુઃખ ) હારક સુખાધ પ્રદાન કર્યો છે. હવે તેએ આ બીજા શ્રુતસ્કંધમાં સાક્ષાત્ ધર્મકથાઓ પ્રકટ કરશે એટલા માટે એવા ભગ વાનનેક જેએ ભવ્ય જીવેાનું કલ્યાણ કરનારા છે—હું નિરંતર નમસ્કાર કરૂં છું. ૧
ગણધર ઈત્યાદિ—જેએ ગણધરાના ગુણેાને ધારણ કરનારા છે, સંસારને પાર કરનારા છે જેએ ભવ્યજનાના હિતકારક છે, સમ્યકત્વ રૂપી ગુણના આધક છે, આ બધા વિકારાથી રહિત છે, એટલા માટે જ જેએ ભવ્ય જીવેાના ચિત્તને આકનારા છે, એવા તે સમ્યક્-ચારિત્ર રૂપી સારને ધારણ કરનારા મેક્ષપદના ધારી છે, તેને હું નમસ્કાર કરૂં છું.
પ્રથમ જ્ઞાતા નામનેા શ્રુતસ્કંધ વ્યાખ્યાત થઈ ચુકયા છે. હવે ધમકથા નામના બીજો શ્રતસ્ક'ધ શરૂ કરવામાં આવે છે. આ શ્રુતસ્કધને પહેલા શ્રુત ધની સાથે આ પ્રમાણે સંબંધ છે કે પૂર્વ શ્રુતસ્કંધમાં ઉદાહરણેાની સાથે આસ તીર્થંકરના ઉપાલભ વગેરે દ્વારા ધરૂપ અનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે આ બીજા શ્રુતસ્કંધમાં તે જ ધરૂપ અર્થ સાક્ષાત્ ધર્મકથાએ વડે નિરૂપવામાં આવશે. આ ખીજા શ્રુતસ્કંધનું આ પ્રથમ સૂત્ર છે-• તેનું જાહેન તેનું સમાં 2 ચાતિ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩
૩૨૦