Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
गुणसिलए चेइए अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावे. माणं पासइ, पासित्ता हट-तुट्ठ चित्तमाणंदिया पीइमणा जाव हियया सोहासणाओ अब्भुट्टेइ, अभुट्टित्ता पायपीढाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता पाउयाओ ओमुयइ, ओमुइत्ता तित्थगराभिमुही सत्तट्रपयाई अणुगच्छइ, अणुगच्छित्ता, वामजाणुं अंचेइ, अंचित्ता दाहिज जाणुं धरणियलंसि निह१ त्तिक्खुत्तोमुद्राणं धरणियઢતિ નિસેફ નિમિત્તા...g વાણી )
તે સમયે તેણે કેવકલ્પ–સંપૂર્ણ-જંબુદ્વીપ નામના દ્વીપને મધ્ય જંબૂ કીપને વિપુલ અવધિજ્ઞાનના ઉપયોગથી વારંવાર જે. તે સમયે તેણે શ્રમણ ભગવાન મહાવીરને જંબુદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રના રાજગૃહ નગરના ગુણ શિક્ષક ચિત્યમાં યથાક૯૫ વસતીની આજ્ઞા લઈને સંયમ અને તપ દ્વારા પિતાના આત્માને ભાવિત કરતા રહેતા જોયા જોઈને તે ખૂબ જ છે અને તુષ્ટ થઈ ગઈ. તેનું મન પ્રેમથી તરબોળ થઈ ગયું હર્ષાતિરેકથી હૃદય ઉલાસિત થઈ ગયું. તે તે જ વખતે પિતાના સિંહાસન ઉપરથી ઉઠી અને ઉઠીને તે પાદપીઠ ઉપર થઈને નીચે આવી. નીચે આવીને તેણે બંને પાદુકાઓને પગમાંથી ઉતારી દીધી. ઉતારીને તે તીર્થકર જે દિશા તરફ વિરાજમાન હતા તે દિશા તરફ સાત-આઠ ડગલાં આગળ ગઈ. ત્યાં જઈને તેણે પોતાના ડાબા ઢીંચણને ઊંચો કર્યો. ઊંચો કરીને પછી તેણે જમણા ઢીંચણને નીચે પૃથ્વી ઉપર ટેક ટેકવીને તેણે ત્રણ વખત પિતાના મસ્તકને નીચે પૃથ્વી ઉપર ટેકવ્યું, ટેક્વીને તે થેડી નમી-મસ્તકને નીચે નમાવ્યું. ત્યારપછી તેણે કટક અને લૂટિતથી વિભૂષિત ભુજાઓને ભેગી કરી, ભેગી કરીને તેણે તેઓ બંનેની અંજલિ બનાવી અને તેને મસ્તક ઉપર આદક્ષિણ પ્રદક્ષિણ-પૂર્વક ફેરવીને આ પ્રમાણે કહ્યું.
( नमोत्थुणं अरहंताणं जाव संपत्ताणं नमोत्थुणं समणस्स भगवओ महावीरस जाव संपाविउकामस्स वदामि णं भमवंतं तत्थगयं इह गया पासउ मं भगवं
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૨૬