Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્થિતિ પ્રમાણ છે એટલે કે ૩૩ સાગરની જ્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ છે-નારીની
યથી જન્મ પામ્યા. એ જ વાતને શ્રી ભગવાન મહાવીર પ્રભુ દષ્ટાંત રૂપમાં સાધુઓને સમજાવે છે કે –
___ एवामेव समणाउसो! जाव पव्वईए समाणे पुणरवि माणुस्सए कामभोगे બાપા ના મજુરારિ, ગા વાત સાચા)
આ પ્રમાણે હે આયુમ ત શ્રમણ ! જે કે અમારા શ્રમણ અથવા શ્રમણીજન આચાર્ય કે ઉપાધ્યાયની પાસે દીક્ષિત થઈને ફરી જે તે મનુષ્ય ભવના કામોને ભેગવે છે, તે કેડરીક રાજાની જેમ વાવત આ ચતર્ગતિ રૂપ સંસાર કાંતારમાં પરિભ્રમણ કરશે. એ સૂત્ર ૬ છે
(तएणं से पोंडरीए अणगारे ) इत्यादि ।
ટીકાર્થ (તoi) ત્યારબાદ (રે ગાશે) તે પુંડરીક અનગાર ( કેળવ છે માવંતો તેને વાછરું) જ્યાં સ્થવિર ભગવંત બિરાજમાન હતા ત્યાં ગયા.
( उवागच्छित्ता थेरे भगवते वंदइ, नमसइ, बदित्ता, नम सित्ता थेराण अंतिए दोच्चंपि चाउज्जामं, धम्म पडिवज्जइ, छटुक्रवमणपारणगंसि परमाए पारिसीए सज्जाय करेइ करित्ता जाब अडमाणे सीयलुम्खं पाणभोयणं पडिगाहेइ पडिगाहिता अहापज्जत्तमि त्ति कटु पडिनियत्तई-जेणेव थेरा भगवतो तेणेव उवागच्छइ, उवागच्छित्ता भत्तपाणं पडिदंसेइ, पडिदंसित्ता थेरेहिं भगवतेहि, अब्भणुनाए समाणे अमुच्छिए अगिद्धे अगढिए अणज्झुपवण्णे विलमिव पण्णगभूएणं अप्पाणेणं तं पोसुएसणिज्ज असणपाणखाइमसाइम सरीरकोढगांसि पक्खियइ)
ત્યાં આવીને તેમણે સ્થવિર ભગવંતને વંદના અને નમસ્કાર કર્યા. વંદના અને નમસ્કાર કરીને તેમણે તેમની પાસેથી બીજીવાર ચાતુર્યામ-ચતુમહાવ્રત રૂ૫ ધર્મને ધારણ કર્યો. જ્યારે ષષ્ઠ ક્ષપણની પારણને વખત આવ્યું ત્યારે તેઓ પ્રથમ પૌરૂષીમાં સ્વાધ્યાય કરતા અને સ્વાધ્યાય કરીને તેઓ ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળોમાં ભિક્ષા માટે પરિભ્રમણ કરતા તે સમયે તેમને શીત-પર્યેષિત, રૂક્ષ-ઘી વગરનો, પાન આહાર મળતે તે તેને તેઓ સ્વીકારી લેતા અને “આટલે આહાર ઉદર–પષણ માટે પૂરત છે ” આ મનમાં વિચાર કરીને ત્યાંથી પાછા ફરી જતા. પાછા આવીને ભિક્ષામાં
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૧૬