Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
'तएणं तस्स कंडरीयस्स रणो' इत्यादि । ટીકાથ–(તા) ત્યારપછી (તરણ ઇંચરૂ oળો ) તે કંડરીક રાજાને
(तं पणीयं पाणभोयणं ओहारियस्स समाणस्स अतिजागरिएण य अईभो. यणप्पसंगेण य से आहारे णो सम्मं परिणमइ)
તે પ્રણીતસરસ-ગરિષ્ઠ પાન ભેજનના આહારથી તેમજ વિષયમાં વધારે પડતી આરાપ્તિના લીધે, વધારે જાગરણ કરવાથી, અને પ્રમાણ કરતાં પણ વધારે જોજન પ્રસંગમાં કરેલા આહારનું પાચન બરાબર થતું નહોતું.
(तएणं तस्स कंडरीयस्स रण्णो तसि आहार सि अपरिणममाणंसि पुव्यरत्तावरत्तकालसमयं सि सरीरसि वेयणा पाउब्भुया उज्जला विउला पगाढा जाय दुरहियासा पित्तज्जरपरिगयसरीरे दायकंतीए यावि विहरइ)
એથી એક દિવસની વાત છે કે તે કંડરીક રાજાને જ્યારે ભજન રૂપમાં લીધેલા તે સરસ અને ગરિષ્ઠ આહારનું સારી રીતે પાચન થયું નહિ ત્યારે રાત્રિના મધ્ય ભાગમાં તેમના શરીરમાં વેદના થવા માંડી, તેથી તેઓ ખૂબ જ દુઃખી થયા. આ વેદનામાં માત્ર દુઃખ જ થતું હતું, તે વેદના તેમના સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત થઈ રહી હતી. પ્રમાણમાં તે બહુ જ વધારે હતી. યાવત્ તે તેમના માટે દુરધિસહ્ય (અસહ્ય) થઈ પડી હતી પિત્તજવરથી વ્યાપ્ત થયેલા શરીરવાળા તે કંડરીક રાજા દાહજવરની જવાળાઓથી સળગી ઉઠયા.
(तएणं से क डरीए राया रज्जे य रतु य अंतेउरे य जाप अझोक्यन्ने अदृदुहवसट्टे अकामए अवस्सवसे कालमासे कालं किच्चा अहे सत्तमाए पुढवीए, अक्कोसकालदिइयंसि नरयसि नेरइयत्ताए उववण्णे)
આ પ્રમાણે દુખિત થયેલા તે કંડરીક રાજા રાજ્ય, રાષ્ટ્ર અને રણ વાસમાં અયુપપન્ન થઈ ગયા એટલે કે વધારે પડતા આસક્ત થઈ ગયા. આ પ્રમાણે રાજ્ય વગેરેમાં સંપૂર્ણ પણે આસક્ત ભાવથી બંધાયેલા તે રાજા મનથી દુઃખિત થઈને, શારીરિક કષ્ટથી એક ક્ષણ માટે પણ મુક્તિ નહિ થવાને કારણે વિષય સુખના વિયેગની સંભાવના બદલ તેમજ રાજ્ય, રાષ્ટ્ર, રણવાસ વગેરેમાં આસક્ત ઇન્દ્રિયેના વશમાં હોવાને કારણે આર્તધ્યાનમાં મગ્ન થઈ ગયા છેવટે તેઓ મૃત્યુને ઈચ્છતા નહોતા છતાંએ સાંસારિક વાતાવરણમાં બંધાયેલા હોવાને કારણે અથવા વેદનાઓથી પીડિત હોવાને કારણે તેઓ સ્વવશ હતા નહિ, પરવશ–પરતંત્ર હતા, એથી કાળ અવસરે કાળ કરીને, મૃત્યુ પામીને-નીચે તમસ્તમપ્રભા નામના સાતમાં નરકમાં કે જે ઉત્કૃષ્ટ કાલ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૧૫