Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યારપછી તેઓ શ્રમણ ધર્મના પાલનમાં ખિન્નચિત્ત-ઉદાસ બની ગયા,
( समणत्तणणिविषण्णे समणत्तणणिव्भच्छिए समणगुणमुक्कजोगी थेराणं अंतियाओ सणियं २ पच्चोसकर, पच्चीस कित्ता जेणेव पुंडरागिणी णयरी जेणेव पुंडरीयस्स भवणे तेणेव उवागच्छइ )
તેઓ સાધુભાવને નભાવવામાં ઉદાસ બની ગયા. સાધુભાવ પ્રત્યે તેમનામાં અનાદર ભાવ ઉત્પન્ન થઇ ગયા, એથી તેએ શ્રમણ-ગુણાથી મુક્ત ચાગવાળા બની ગયા એટલે કે શ્રમણના ગુણેાને તેમણે ત્યજી દીધા. આ પ્રમાણે તેઓ ધીમે ધીમે સ્થવિરેાની પાસેથી ચુપચાપ નીકળીને એક દિવસ જ્યાં પુડિરિકણી નગરી હતી અને તેમાં પણ જ્યાં પુ'ડરીક રાજાનું ભવન હતું, ત્યાં આવી ગયા. ( उजागच्छित्ता असोगवणियाए असोगवरपायवरस अहे पुढविसिलापट्ट - यंसि, णितीयइ, णिसीइत्ता ओहयमणसंकप्पे जाब झिपायमाणे संचिट्ठ, तए तस्स पोंडरीयस्स अम्मधाई जेणेव असोगवणिया तेणेव उपागच्छइ, उयागच्छित्ता कंडरीयं अणगारं असोगवरपायवरस अहे पुढविसिलावट्टसि ओहयस संक पं जाव झियाययाणं पासइ, पासित्ता जेणेव पोंडरीए राया तेणेव उवागच्छन्, उवागच्छित्ता पोंडरीयं रायं एवं वयासी )
ત્યાં આવીને તેએ શેાક વાટિકામાં અશેક વૃક્ષની નીચે પૃથ્વિશિલા પટ્ટક ઉપર બેસી ગયા. ત્યાં બેસીને તેએ અપહત માનસિક વ્યાપારવાળા ( ઉદાસ ) થઈને આત્ત ધ્યાન કરવા લાગ્યા. એટલામાં પુડરીક રાજાની અ’બધાત્રી -ધાય માતા-અશાક વાટિકામાં આવી. ત્યાં આવીને તેણે કડરીક અનગારને અશેક વૃક્ષની નીચે પૃથ્વિશિલા ઉપર આતધ્યાન કરતા જોયા. જોઈને તે જ્યાં પુડરીક રાજા હતા ત્યાં આવીને તેણે પુંડરીક રાજાને આ પ્રમાણે કહ્યું કે ( एवं खलु देवाणुपिया ! तब पिउभाउए कंडरीए अणगारे असोगवणिया असोगवरपाययस्स अहे पुढविसिलावट्टे ओहयमणसं कप्पे जाव झियायइ )
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૧૨