Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હતા-એટલે કે તેના સ્વભાવ અને આચરણુ બંને અધમય હતાં. અધ જ તેના સ્વભાવ હતા અને અધમ જ તેનું આચરણ હતુ. એથી તે પેાતાનુ જીવન સાવદ્ય અનુષ્ઠાને વડે એટલે કે અધર્મનું આચરણ કરીને પુરૂં કરતો હતો, લાકડી વગેરેથી એને મારે, તરવાર વગેરેથી એને કાપી નાખેા, ભાલાએ વગેરેથી એને ભેદી નાખેા આ જાતના શબ્દોથી તે પેાતાના અનુયાયીઓને હમેશાં હુકમ કરતા રહેતા હતા. તે પોતે પશુ જીવાતું છેદન-ભેદન કરતા રહેતા હતા. તેના અને હાથેા લેહીથી ખરડાએલા રહેતા હતા. તેને ક્રોધ અત્યંત પ્રચંડ હતા. દેખાવમાં તે ખૂબ જ ભયાનક લાગતા હતા, તે ક્ષુદ્ર ક્રમ કરનાર હતા.
( કથા'ગળયંચમાચાનિયરિયન કલાસંવગોળ યુદ્ધે ઉત્કચન, વચન, માયા, નિકૃતિ, કપટ, ફૂટ, સાઈ આ ખધાના વહેવાર તેના જીવનમાં પુષ્કળ પ્રમાણમાં હતા. ભેાળા માણુસાના વચનમાં પ્રવૃત્ત થયેલા વાંચક જ્યારે પાસે આવેલા માણસને બીકથી ડરતા નથી તેનું નામ ઉત્કચન છે. પ્રતારણુંનું નામ વચન છે. ખીજામાણુસને ઠગવાની બુદ્ધિનું નામ માયા છે. પેાતાની માયાચારીને છુપાવવા માટે જે ખીજી માયાચાર રૂપ ક્રિયા કરવામાં આવે છે તેનું નામ નિકૃતિ છે. વેશ વગેરે બદલવું તે કપટ કહેવાય છે. ત્રાજવાં તેમજ જોખવાના વજ્રનાને હલકાં અને ભારે કરવાં તેનું નામ ફૂટ છે. સાઇ ’ આ દેશીય શબ્દ છે તેના અથ વિશ્વાસને અભાવ હાય છે. તે નિઃશીલ હતા,શીલ રહિત હતા, નિત્રત વ્રત રહિત હતા. નિષ્ણુ હતા-ગુણુ રહિત હતા. પ્રત્યાખ્યાન અને પૌષધે પવાસથી ર્જિત હતા. मियपसुपक्ति सरीसिवाणं घायाए वहाप
**
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
-
નળ ટુચવાય
उच्छायणाए अधम्मऊ समुट्ठिए
ܕܕ
૨૮૧