Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
गारस्स अहापवतेहिं ओसहभेसज्जेहिं जाय तेइच्छं आउट्ठामि तं तुम्भेणं भंते मम जाणसालासु समोसरह - तणं थेरा भगवंतो पुंडरीयस्स पडिसुर्णेति, पडिसुणित्ता जाव उवसंपज्जित्ताणं चिहरंति )
જોઈને તેઓ જ્યાં સ્થવિર ભગવત વિરાજમાન હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે સ્થવિર ભગવાને વંદન અને નમસ્કાર કર્યો. વંદન અને નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે વિનંતી કરી કે હે ભદન્ત ! હું કંડરીક અનગારની યથાપ્રવૃત્ત-પ્રાસુક-ઔષધ ભૈષજ્યા ( દવાઓ ) વડે યાવત્ ચિકિત્સા ( ઈલાજ ) કરવા માગું છું. એટલા માટે હે ભદ્યન્ત ! તમે સૌ અહીંથી વિહાર કરીને મારી યાનશાળામાં આવે અને ત્યાંજ રોકાએ આ પ્રમાણે પુંડરીક રાજાની વિનતીને તે સ્થવિર ભગવંતાએ સ્વીકાર કરી લીધે અને ત્યાંથી વિહાર કરીને તે પુંડરીક રાજાની યાનશાળામાં આવીને રાકાઇ ગયા. ( तरणं पुंडरीए राया जहा मंदुए सेलगस्स जाव बलियसरीरे जाए तएण थेरा भगवंतो पोंडरी रायं पुच्छंति, पुच्छित्ता बहिया जणवयविहारं विहरंति, तरणं सेकंडरी ताओ रोयाकाओ विष्यमुक्के समाणे तंसि मणुष्णंसि असणपाणखाइमसाइमंसिमुच्छिए गिद्धे गढिए अज्झोववणे णो संचाएइ पोंडरीयं रायं आपुच्छित्ता बहिया अन्भुज्जएणं जणवयविहारं विहरित्तर )
ત્યારપછી મહૂકે જેમ ફોલક રાષિની પ્રાસુક, ઔષધ, અને ભૈષજ્યા વડે ચિકિત્સા કરાવડાવી હતી તેમજ પુંડરીક રાજાએ પણ કડરીક અનગારની ઉચિત ઔષધ-ભૈષજ્યા ( દવાએ ) વડે ચિકિત્સા કરાવડાવી. તેથી તે નિરંગ-સખળ ખની ગયા. ત્યારપછી તે સ્થવિર ભગવ ંતે-એ ત્યાંથી વિહાર કરવા માટે પુડરીક રાજાને પૂછ્યું. ત્યારખાદ તેએ બહારના જનપદોમાં વિહાર કરી ગયા રાગાત ગાથી નિમુક્ત થઇ ગયેલા કડરીક અનગાર તે મનેજ્ઞ, અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ ચાર જાતના આહારમાં એટલા બધા આસક્ત થઇ ગયા-મૃદ્ધ બની ગયા, ગ્રથિત-રસના આસ્વાદનમાં નિબદ્ધ માન
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૦૯