Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
રાજગૃહ નગરથી બહાર નીકળ્યા અને નીકળીને જ્યાં તે સિહગુહા નામે ચારપલ્લી હતી ત્યાં આવ્યા, ત્યાં આવીને ચાર સેનાપતિની સાથે રહેવા લાગ્યા. સૂ॰|| ( तण से चिलाए दासचेडे इत्यादि -
ટીકા-( તળ ) ત્યારપછી (સે વિદ્ઘાપ લાલચેત્રે) તે દાસ ચેટક ચિત્રાત ( વિજ્ઞયરસ ચોરસેનાવલ ) ચાર સેનાપતિ તે વિજય તસ્કરનેા ( ..... ચાવિ ો॰) સૌથી પ્રધાન આસિ, યષ્ટિ (લાકડી) ગ્રાહ, તરવાર અને લાઠી ચલાવવામાં ચતુર ખની ગયું.
( जाहे वि य णं से विजए चोरसेणावई गामघायं वा जाव पंथकोहिं वा काउं वच, ताहे वियणं से चिलाए दासचेडे सुबहुं पिहू कूवियबलं यनिमहिय जान पडिसेद्देह, पुणरवि लट्ठे कयकज्जे अणहसमग्गे सीहगुहं चोरपलि हव्त्रमागच्छइ )
જ્યારે તે ચાર સેનાપતિ વિજય મેાના ઘાત માટે યાવત્ થિંકાને લુંટવા માટે નીકળતા હતે ત્યારે તે દાસ ચેટક ચિલાત ચારાને પકડવા માટે આવેલા સૈન્યને હત, વિમથિત યાવત્ સ ́પૂર્ણ રીતે વિધ્વસ્ત કરીને ભગાડી મૂકતા હતા અને પેાતાના ઇચ્છિત અને પ્રાપ્ત કરીને પેાતાના કાર્યમાં સફળતા મેળવતા હતા. આ પ્રમાણે તે ચારીમાં મેળવેલા દ્રવ્યને સુરક્ષિત રાખતા વચ્ચે કાઈ પણ બીજા વડે દ્રવ્યની લૂટ-પાટ ન થાય—તેમ પેાતાની જાતને સુરક્ષિત રાખતા તે શીઘ્ર સિંહગુહા નામે ચારપલ્લીમાં પાછા આવતા રહેતા હતા.
( तरण से विजए चारसेनावई चिलायं तक्कर बहूईओ चोरविज्जाओ य चोरमंते य चोरमायाओ चोरनिगडीओ य सिक्खावेइ )
તે ચાર સેનાપતિ વિજય તસ્કરે ચિલાત ચારને ઘણી ચાર વિદ્યા આને, ઘણા ચારમ ંત્રાને, ઘણી ચાર સંખ'ધી માયાચારીઓને અને માયાને છુપાવવા માટે ખીજી માયાચારીએ શીખવાડી.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૮૪