Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જેમ “ધમ ” શબ્દની સાથે જમીન ઉપર પડી ગયો. ત્યારપછી પાંચે પુત્ર તેમજ છઠ્ઠો તે ધન્યસાર્થવાહ આશ્વસ્ત-ઉચ્છવાસ છોડત-નિસાસા નાખો સચેષ્ટ થઈ ગયો અને અવ્યકત શબ્દ કરતે ધ્રુસકે ધ્રુસકે ખૂબ જોરથી રડવા લાગ્ય, વિલાપ કરવા લાગ્યો અને બહુ મોટા સાદે “કુર્દૂ કુદું ” કરતો હોય હાય કરીને શ્વાસ લેતા ઘણીવાર સુધી રડતો રહ્યો તેમજ આંસૂ પાડતે આક્રંદ કરતો રહ્યો.
(तएणं से धण्णे सत्यवाहे पंचहिं पुत्तेहिं सद्धिं अपछठे चिलायं तीसे अग्गा मियाए अडवीए सचओ समंता परिधाडेमाणे तण्हाए छुहाए य परिभूए समाणे तीसे अग्गामियाए अडवीए समओ समंता उद्गस्स मग्गणगवेसणं करेइ)
ત્યારબાદ પાંચે પુત્રની સાથે છઠ્ઠો તે ધન્યસાર્થવાહ તે ગામ વગરની નિર્જન અટવીમાં ચિલાત ચેરની પાછળ પાછળ વારંવાર દેડતે દેડતે તૃષા અને સુધા (તરસ અને ભૂખ) થી પીડાઈને તે ગામ વગરની અટવીમાં ચોમેર પાણીની માર્ગણા અને વેષણ કરવા લાગે
(करित्ता संते तंते परितंते णिबिन्ने तीसे अग्गामियाए अडवीए उदगस्स मग्गणगवेसणं करेमाणे णो चेव णं उदगं आसाएइ )
માર્ગણ તેમજ ગષણા કરીને તે શ્રત, મનથી ખિન્ન, તાંત શરીરથી ખિન્ન અને પરિતાંત બની ગયા. શરીર તેમજ મન આ બંનેથી તે ખિન્ન થઈ ગયે. આ પ્રમાણે તે ગામ વગરની અટવીમાં ઉદક-પાણી-ની માર્ગણા ગપણ કરતાં તેને પાણી મળ્યું નહિ.
(तएणं से धण्णे सत्थवाहे अप्पछट्टे उदगं अणासाएमाणे जेणेव सुंसुमा दारिया जीवियाओ ववरोविया तेणेव उवागच्छइ)
ત્યારે આત્મષષ્ઠ બનેલે તે ધન્ય સાર્થવાહ પાણી ન મેળવતાં જ્યાં મુંસમાં દારિકાનું મડદું પડયું હતું ત્યાં આવ્યો. ( વવાછિત્તા નેરું પુરૂં ધન૪ સારૂં ફાવત્તા ઘઉં વરાણી) ત્યાં આવીને તેણે પિતાના મોટા પુત્ર ધનદત્તને બોલાવ્યા અને બોલાવીને તેણે આ પ્રમાણે કહ્યું કે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩
૨૯૬