Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 304
________________ ( एवं खलु पुत्ता ! अम्हे सुसुमाए दारियाए अट्ठाए चिलायें तक्करं सव्वओ समता परिधाडेमाणा तण्हाए छुहाए य अभिभूया समाणा इमी से अग्गामियाए asate उarte Hoगणगवेसण करेमाणा णो चैत्र णं उदगं आसाए मो- तणं उदगं अणसामाणा णो संचारमो रायगिहं संपावित्तए ) હે પુત્ર! સાંભળ, અમે સંસમા દારિકાને મેળવવા માટે ચિલાત ચારની પાછળ પાછળ આમતેમ ચારે તરફ ભટકતાં ભટકતાં તરસ અને ભૂખથી દુઃખી થઇ ગયા છીએ. અમેએ આ ગામ વગરની અટવીમાં પાણીની માગણુા અને ગવેષણા પર કરી છે, પણ અમે હજી મેળવી શકયા નથી. એથી હવે પાણીના અભાવમાં અમે રાજગૃહ નગરમાં પહેાંચી શકીશું તેમ લાગતું નથી. ', ( तरणं तुम्हे ममं देवाणुप्पिया ! जीबियाओ ववरोवेह, मंसं च सोणियं च आहारे, आहारिता तेणं आहारेणं अविद्धत्या समाणा तओ पच्छा इमं अग्गामियं aafi freefरहिह रायगिहं च संपावेहि ) એથી હે દેવાનુપ્રિય ! તમે મને મારી નાખા અને મારા માંસ અને રક્તને ખાવા, પીવેા ખાધાં-પીધાં પછી તમે શરીરના વિનાશથી ઊગરી જશે. અને તૃપ્તિ મેળવીને આ ગામવગરની અટવીને પાર કરી જશે અને છેવટે રાજગૃહ નગરમાં પહેાંચી જશે. (मित्ताणाइ य अभिसमागच्छिहिह अत्थस्स य धम्मस्स य पुष्णस्स य आभागी भविस्सह, तरणं से जेट्टे पुत्ते ) ત્યાં પહોંચીને તમે પેાતાના મિત્ર,જ્ઞાતિ, સ્વજન,સંબધી પિત્તેજનાની સાથે મળશે તેમજ ધન, ધમ અને પુણ્યાના ઉપભેગ કરશેા. ત્યારપછી મેાટા પુત્ર ધનદત્ત ( घण्णेणं सत्थवाहेणं एवे वुत्ते समाणे धष्णं सत्यवाहं एवं वयासी ધન્ય સાવહ વડે આ પ્રમાણે કહેવાયા બાદ પાતાના પિતા ધન્ય સાથ વાહને આ પ્રમાણે કહ્યું કે— શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૨૯૭

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371