Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કરીને
આ પ્રમાણે કહ્યું કે
( जहा वि य णं जंबू ! घणेणं सत्यवाणं णो वण्णहेउं वा नो रूबहेउ वा नो बलहेउ वा नो बिसय हेउं चा सुंमुमाए मंससोणिए आहारिए नन्नत्थ एगाए रायहिं, संपावणट्टयाए एवामेव समणाउसो ! जो अम्हं निग्गंयो वा निग्गंधी वा इमस्स ओरालि यसरीरस्स वंतासवस्स पित्तासवस्स सुक्कासवस्स सोणियासवस्स जाव अवस्से विप्पजहियव्क्स्स नो वण्णहेउ वा नो रूपहेडं वा नो बलहेउं वा नो विसयहेतुं वा आहारं आहारे, नन्नत्थ एगाए सिद्धिगमण संपाचणट्टयाए )
હે જ! જેમ ધન્ય સાથેવાડે પેાતાના શરીરમાં કાંતિ વિશેષની વૃદ્ધિ કરવા માટે ખળની વૃદ્ધિ માટે અથવા વિષય સેવનની શક્તિના વધન માટે સુંસુમા દારિકાનાં માંસ અને શોણિત નહિ ખાધાં, પણ પુત્રા સહિત હું રાજ ગૃહ નગરમાં પહોંચી જાઉં આ એક જ મતલબથી પેાતાના પુત્રાની સાથે સંસુમા દારિકાના માંસÀાણિત સેવન કર્યાં. આ પ્રમાણે હે આયુષ્મંત શ્રમણા ! જે અમારા નિગ્રંથ શ્રમણન અથવા શ્રમણીજના છે તેઆ આ વાંતાસવવાળા, પિત્તાસવવાળા, શુક્રસવવાળા યાવત્ ચાક્કસ નષ્ટ થનારા આ ઔદ્યારિક શરીરમાં કાંતિ વિશેષની વૃદ્ધિ માટે, ખળની વૃદ્ધિ માટે અથવા તે વિષયની પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે આહાર લેતા નથી પણ ફક્ત એક જ સિદ્ધગતિ નામક સ્થાનને મેળવવા માટે જ આહાર ગ્રહણ કરે છે. માક્ષપ્રાપ્તિ રૂપ પ્રયેાજન વગર ખીજી કાઇ કાંતિ વગેરેની વૃદ્ધિની અભિલાષા રાખીને નિશ્ર્ચય-શ્રમણીજન આહાર ગ્રહણ કરતા નથી. ( તેનં ) એવા નિશ્ચેથ શ્રમણ શ્રમણીજના~~
( इहभवे चैव बहूणं समणाणं समणीणं बहूणं सावयाणं बहणं सावियाणं अच्चणिज्जे जाव वीइवइस्सर )
આ ભવમાં જ ઘણા શ્રમણ શ્રમણીજના વડે તેમજ શ્રાવક-શ્રાવિકાએ વડે અનીય, આદરણીય યાવત્ આ ચતુતિ રૂપ સ ંસાર કાંતારને પાર કરી જનારા હાય છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૦૧