________________
( एवं खलु पुत्ता ! अम्हे सुसुमाए दारियाए अट्ठाए चिलायें तक्करं सव्वओ समता परिधाडेमाणा तण्हाए छुहाए य अभिभूया समाणा इमी से अग्गामियाए asate उarte Hoगणगवेसण करेमाणा णो चैत्र णं उदगं आसाए मो- तणं उदगं अणसामाणा णो संचारमो रायगिहं संपावित्तए )
હે પુત્ર! સાંભળ, અમે સંસમા દારિકાને મેળવવા માટે ચિલાત ચારની પાછળ પાછળ આમતેમ ચારે તરફ ભટકતાં ભટકતાં તરસ અને ભૂખથી દુઃખી થઇ ગયા છીએ. અમેએ આ ગામ વગરની અટવીમાં પાણીની માગણુા અને ગવેષણા પર કરી છે, પણ અમે હજી મેળવી શકયા નથી. એથી હવે પાણીના અભાવમાં અમે રાજગૃહ નગરમાં પહેાંચી શકીશું તેમ લાગતું નથી.
',
( तरणं तुम्हे ममं देवाणुप्पिया ! जीबियाओ ववरोवेह, मंसं च सोणियं च आहारे, आहारिता तेणं आहारेणं अविद्धत्या समाणा तओ पच्छा इमं अग्गामियं aafi freefरहिह रायगिहं च संपावेहि )
એથી હે દેવાનુપ્રિય ! તમે મને મારી નાખા અને મારા માંસ અને રક્તને ખાવા, પીવેા ખાધાં-પીધાં પછી તમે શરીરના વિનાશથી ઊગરી જશે. અને તૃપ્તિ મેળવીને આ ગામવગરની અટવીને પાર કરી જશે અને છેવટે રાજગૃહ નગરમાં પહેાંચી જશે.
(मित्ताणाइ य अभिसमागच्छिहिह अत्थस्स य धम्मस्स य पुष्णस्स य आभागी भविस्सह, तरणं से जेट्टे पुत्ते )
ત્યાં પહોંચીને તમે પેાતાના મિત્ર,જ્ઞાતિ, સ્વજન,સંબધી પિત્તેજનાની સાથે મળશે તેમજ ધન, ધમ અને પુણ્યાના ઉપભેગ કરશેા. ત્યારપછી મેાટા પુત્ર ધનદત્ત ( घण्णेणं सत्थवाहेणं एवे वुत्ते समाणे धष्णं सत्यवाहं एवं वयासी ધન્ય સાવહ વડે આ પ્રમાણે કહેવાયા બાદ પાતાના પિતા ધન્ય સાથ વાહને આ પ્રમાણે કહ્યું કે—
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૯૭