Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. રક્ષણ માટે આશ્રયણીય હાવાના સામ્યથી તેને કુટ’ક-વાંસનાવન’ની જેમ અતાવવામાં આવ્યે છે.
(तरण से विजए तकरे चोरसेणावई रायगिहस्स दाहिणपुरत्थिमं जणवयं बहूहि गामधार ह य नगरध|एहि य गोग्गहणेहि य बंदिग्गहणे ह य खत्तखणणेहि य पथकुद्दणे हि य उजीलेम णे२ विद्धंसणे माणे२ णित्थाणं, णिद्धणं करेमाणे विहरइ, तएण से चिलाए दास चेडे रायगिहे बहूहिं अत्थामिसंकीहि य चोज्जाभिसंकीहि य घणियेहि य जूयकरेहि य परभवमाणे २ रायगिहाओ नगराओ णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेत्र सीहगुहा चोरपल्ली तेणेव उवागच्छद्द, उनागच्छित्ता विजयं चोरसेणाव उवसंपज्जित्ताणं विहरइ )
-
ચારાના સેનાપતિ તે વિજય તસ્કર રાજગૃહ નગરના અગ્નિકાણુના જનપદોને, ઘણાં ગ્રામાના વિનાશ કરીને નગરાના ઘાત કરીને ગાયાને લૂટીને લૂટતી વખતે પકડી પાડેલા માણસાને પોતાના કારાગારમાં પૂરી દઈને, ક્ષત્ર ખનન કરીને, મકાનામાં ખાતર પાડીને અને મુસાફરીને મારીને નિતર પીડિત કરતા, વિધ્વંસ કરતા અને ગૃવિહીન બનાવી મૂકતા હતા. ત્યારપછી તે દાસચેટક ચિલાતે રાજગૃહ નગરમાં ઘણા અર્થોભિશંક– આ ચિલાતે અમારા દ્રષ્યનું હરણ કર્યુ છે. તેમજ આ પ્રમાણે ભવિષ્યમાં પણ હરણુ કરશે, આ જાતની શકા કરનારાએ વડે, ચૌભિશકી-એણે અમારા ધામાં પેસીને પહેલાં ચારી કરી હતી તેમજ ભવિષ્યમાં પણ તે ચેરી કરશે જ-આ જાતની ચારીની આશંકા કરનારાએ વડે, દ!રાભિશંકી-એણે પહેલાં અમારી સ્રીએ ઉપર ખલાત્કાર કર્યાં છે, આ પ્રમાણે ભવિષ્યમાં પણ તે ચાક્કસ આવુ કર શે જ, આ રીતે પેાતાની સ્ત્રીએ ઉપર બલાત્કારની આશકાવાળા પુરૂષા વડે તેમજ ધનવાના વડે, જુગાર રમનારા જુગારીએ વડે, વારંવાર પરાભૂત થતા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૮૩