Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अभितरपाणिया, सुदुल्लभजलपेरता, सुबहुस्स वि कूवियबलस्स आगयस्स दुप्पहंसा, यावि होत्था तत्थ संहगुहाए चोरपल्लीए विजए णाम चोरसेणावई परिवसई, अह. म्मिय जाब अहम्मके उ समुट्ठिए बहुणगरणिग्गयजसे, सूरे दढप्पहारी, साहसिए सहवेही सेण तत्थ सीहगुहाए चोरपल्लीए पंचण्हं चोरसयाण अहिवञ्च जीव विहरइ)
તે રાજગૃહ નગરથી ઘણે દૂર પણ નહિ અને ઘણી નજીક પણ નહિ એવી, દક્ષિણ પીરસ્ય દિગ્ગવિભાગમાં અગ્નિકેણમાં-સિંહગુહા નામે એક ચેરપલી હતી તે ચોરપલ્લી ઊંચી નીચી ગિરિમાળાઓના પ્રાંત ભાગમાં નિમ્નન્નત પર્વતના મધ્યભાગના અંતભાગમાં આવેલી હતી તેની મેર વાંસની વાડ હતી. તે વાડ જ તેને કોટ ( કિલ્લો) હતો. તેનાથી તે ઘેરા
એલી હતી અવયવતરોની અપેક્ષાએ વિભક્ત જે પર્વત અને સંબંધી જે વિષમ પ્રપાત-ખાડો–તે વિષમ ખાડારૂપી પરિખાથી તે પરિવેષ્ટિત હતી. આવવા અને જવા માટે તેમાં એક જ દરવાજે હતો. ચરોએ પિતાની રક્ષા માટે ઘણાં સ્થાને બનાવેલાં હતાં. પરિચિત વિશ્વાસુ માણસે જ તેમાં આવજા કરી શક્યા હતા. પાણી માટે તેની વચ્ચે એક જળાશય હતું, તેની બહાર પાણી હતું નહિ. ઘણું ચેરાની શોધ કરતા સૈનિકે ત્યાં આવે છતાંએ તે પહલીને નાશ કરી શકતા ન હતા. તે સિંહગુડા નામની ચેરપલ્લીમાં વિજય નામે એક ચોર સેનાપતિ રહેતું હતું. તે અધાર્મિક યાવત્ અધમ કેતુગ્રહની જેમ ઉદય પામ્યો હતે. અહીં યાવત્ શબ્દથી “ઘાણ વાળુ કરવાT” અહીં સુધી પાઠ ગ્રહણ કરવામાં આવે છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-અધાર્મિક શબ્દનો અધર્મ-ચરણશીલ હોય છે. તે વિજય નામે ચાર અધર્માચરણશીલ હતું, અધર્મિષ્ટ હરે, સાવ ધર્મ રહિત હતું, અધર્માખ્યાયી હતે, અધર્મની વાત કહેનાર હતો, અધર્માનુરાગી હતે, અધર્મને અનુગામી એટલે કે અધર્મને અનુસરનાર હતું, અધર્મપ્રલકી હ, અધર્મને જ જેનાર હત, અધર્મપ્રરંજન હતું, અધર્મમાં આસક્ત હતે, અધર્મશીલ સમુદાચારી
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૮૦