Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આ પ્રમાણે તાતાનાં બાળકને સુખેથી વારવાર ચિલત દાસચેટકની ફરિયાદો જ્યારે જ્યારે તેએ સાંભળતાં ત્યારે ત્યારે તેએ ગુસ્સે થઇને જ્યાં ધન્યસાઈવાડે હતા ત્યાં જતા હતા અને ત્યાં જઈને તે મડું જ દુઃખની સાથે રડતાં રડતાં પાતપાતાના દુઃખે ને પ્રકટ કરતા રહેતા હતા. આ પ્રમાણે વારંવાર તે દારક વગે૨ેના માતાપિતાના મુખથી તે દાસસ્વેટકની ખરાબ વણુંક વિષેની વિગત સાંભળીને તે ધન્યસાવાડ ક્રોધમાં ભરાઈને તે દાસ
ચેટક ચિલાતને ઘણા ક્રોધ ઉત્પન્ન કરે તેવા ખરામ વચનાથી ધિક્કારવા લાગતા હતા તેમજ તેનાં નામ ગેત્ર વગેરેની નિંદા કરવા લાગતા હતા. આંખે સુખ વગેરે અગાડીને તેને તિરસ્કાર પણુ કરતા રહેતા હતા.
( णिच्छोडेर, तज्जेइ, उच्चावयाहि तालणाहि तालेड, साओ गिहाओ जिउछुमइ, तरणं से चिलाए दासवेडे साओ गिहाओ निच्छूडे समाणे रायग जय सिंघाडग जव पहेतु देवकुळेसु जाव सभासु य पत्रासु य जूय खलएसु य वेसा धरेसु य पाणधरेसुय सु सुद्देण परिवढइ )
અને છેવટે આ વાત ત્યાં સુધી પહોંચી કે કોઈ કોઈ વખતે તે તેને બહાર પણ કાઢી મૂકતા હતા, અને કાઈ કાઈ વખતે તેને આ જાતનાં વચનાથી ઠપકો પણ આપતા રહેતા હતેા કે તું મારા ઘરમાંથી નીકળી જા નહિતર તને હું મારી નાખીશ. પરંતુ જ્યારે આ જાતની શિક્ષાઓની કે ભય પ્રદર્શનની તે દાસ ચેટક ઉપર કશી અસર થઈ નહિ ત્યારે છેવટે ધન્યસાર્થવાઉં હુતાશ થઈને તેને લાકડી, મુકીએ. વગેરેથી તાડિત કરીને પેાતાના ઘેરથી બહાર કાઢી મૂકયેા. આ પ્રમાણે જ્યારે ધન્ય સાર્થવાહે તેને પેાતાના ઘેરથી ખહાર કાઢી મૂકયે। ત્યારે તે રાજગૃહ નગરનાં શ્રૃંગાટક વગેરે રસ્તામાં રખડેલની જેમ ભટકવા લાગ્યા અને દેવકુળામા, સભાસ્થાનેામાં, પરખામાં, જુગારના અડ્ડાઓમાં, વેશ્યાઓના ઘરોમાં અને શરાખખાનાએમાં ભટકીને જેમ તેમ કરીને પેાતાનું પાલન-પાષણ કરવા લાગ્યા. ॥ સૂત્ર ૨ ॥
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૭૮