Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
करित्ता तेसिं परिपेरंतेणं जाव चिट्ठति, जत्थ जत्थ पंते आसा आसयति ४ नश २ गुलस्स जाव अन्नेसिं च बहूर्ण जिभिदिय पाउग्गाणं दव्वाणं पुजे य गियरे य करेंति, करिता वियरए खणंति, खणित्ता गुलपाणगस्स खंडपाणगस्स जाव अन्नेसिं च बहूणं पाणगाणं वियरे भरेंति-भरित्ता तेसिं परिपेरंतेणं पासए वेति जाव चिट्ठति जहिं २ च णं ते आसा आस० तहिं २ च णं ते बहवे कोयविया य जाव गन्भाय अण्णाणि य बहूणि फासिदिय पउग्गाइं अत्थुयपच्चत्ययाई ठवेंति, उवित्ता तेसिं परिपेरंतेणं जाव चिट्ठति )
જ્યાં જ્યાં તે ઘડાઓ બેસતા હતા, સૂતા હતા. રહેતા હતા, આરામ કરતા હતા ત્યાં ત્યાં તે કૌટુંબિક પુરુષોએ તે ઘણા કેક પુટકોને યાવત્ બીજી પણ ઘણી ઘાણેન્દ્રિય (નાક) ને સુખ પમાડે તેવી વસ્તુઓને પુષ્કળ પ્રમાણમાં ત્યાં ગોઠવી દીધી, એકઠી કરી દીધી અને એકઠી કરીને તેઓ તે ઘડા
ને ચારે તરફ ચાવતું ચુપચાપ થઈને બેસી ગયા તે ઘોડાઓ જ્યાં જ્યાં બેસતા હતા, સૂતા હતા, રહેતા હતા, આરામ કરતા હતા ત્યાં ત્યાં તે કૌટું. બિક પુરુષોએ ગેળના યાવત્ બીજા ઘણાં રસનેન્દ્રિય (જીભ) ને સુખ પમાડે તેવાં દ્રવ્યોના પુંજે અને નિકો લગાવીને ખડકી દીધાં. એક જ વસ્તુના ઢગલાને પુંજ તેમજ જુદી જુદી વસ્તુઓના ઢગલાઓને નિકર કહે છે. ત્યારપછી તે લોકેએ ત્યાં જ ઘણુ ખાડાઓ તૈયાર કર્યા. તે ખાડાઓમાં તેઓએ ગળ પાનક, ખાંડપાનક, યાવત્ બીજા પણ ઘણું જાતના પાનને ભરી દીધાં. ત્યારે બાદ તેઓ ત્યાં જ તેમની ચારે તરફ નિશ્ચલ-નિસ્પદ થઈને ચુપચાપ બેસી ગયા. આ પ્રમાણે જે જે વનમાં તે ઘેડાએ બેસતા હતા, સૂતા હતા, રહેતા હતા અને આરામ કરતા હતા ત્યાં ત્યાં તે કૌટુંબિક પુરુષેએ ઘણું રૂના પ્રાવરને યાવત્ હંસગર્ભોને, રેશમી વસ્ત્રોને તેમજ બીજા પણ ઘણાં સ્પશે. ન્દ્રિયને સુખ આપે તેવાં વસ્ત્રોને લીસાં પ્રાવરથી આચ્છાદિત કરી દીધાં. ત્યાર પછી તેઓ બધા ચુપચાપ તેની ચારે તરફ બેસી ગયા.
(तएणं ते आसा जेणेव एए उक्किट्ठा सदफरिसरसरूवगंधा तेणेव उवाग
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૬૫