Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
से इहलोए चेव बहूणं समाणाण य जाव सावियाण य हीलणिज्जे जाव अणु परियहिस्स)
આ પ્રમાણે હું આયુષ્મંત શ્રમણેા ! જે અમારા નિથ સાધુજના કે સાધ્વીજના આચાય અથવા ઉપાધ્યાયની પાસે પ્રત્રજિત થઈને ઈષ્ટ, શબ્દ, સ્પ, રસ, રૂપ અને ગધ આ પાંચે ઇન્દ્રિયાના વિષયેામાં આસક્ત હોય છે, અનુરકત હાય છે, તેમની ઈચ્છા કરીને તેએામાં બંધાઈ જાય છે, તેઓમાં મૂતિ બની જાય છે, બધી રીતે તેઓમાં તલ્લીન ખની જાય છે. તે આ લોકમાં જ ઘણુા શ્રમણેા વડે તેમજ ઘણી શ્રમણી, શ્રાવક અને શ્રાવિકાઓ વડે હાલનીય–નિન્જીનીય-હાય છે યાવત્ તે ચતુર્ગતિ રૂપ આ સ’સાર-કાંતારમાં ભટકતા રહે છે. ા સૂત્ર ૪ ૫
* ત્તિમય ' ચાતિ —
કલ
સૂત્રકાર હવે ઇન્દ્રિયેાના અસવરણથી જે દ્વેષ! ઉત્પન્ન થાય છે તેમને આ ગાથાઓ વડે પ્રદર્શિત કરે છે. કણેન્દ્રિયના વશમાં થયેલા પ્રાણી શ્રવણ સુખદ, રિભિત સ્વરાને વિશેષ રૂપમાં મેળવવાથી ઉત્પન્ન થયેલેા ધ્વનિ, મહુર-પ્રિય, તંત્રી–વીણા, તલતાલ-કરતાળ, વંશ-વાંસળી એમનાથી ઉત્પન્ન હાવા બદલ કકુદ-અત્યંત, અભિરામ-મનેાહર એવા શબ્દોમાં અનુરકત થતાં જો કે તેએ મુક્તિમન-પ્રસન્ન થાય છે. પરંતુ તેમની શ્રોત્રેન્દ્રિય (કાન) દુમનીય હાવા બદલ એટલે કે મશ્રોત્રેન્દ્રિય ઉપર કાબુ મેળવવાનું કામ તેમના માટે અશકય હાવા બદલ તેને વશ થયેલા પ્રાણીએ જેમ વ્યાપા–શિકારીના પીંજરામાં સપડાઇ ગયેલી તિત્તિરીના શખ્સને સાંભળીને તીતર પક્ષી કામરાગના આવેશમાં આવીને મૃત્યુ તેમજ બંધનને પ્રાપ્ત કરે છે, તેમ જ અનેક જાતના વધખધના મેળવે છે. .-૨ '
66
थण जहण चक्खिदिय इत्यादि --
જો કે ચક્ષુન્દ્રિયાના વિષયેને મેળવવા માટે અત્યંત ઉત્સુક બનેલા પ્રાણીએ તે વિષયેાની પ્રાપ્તિ થઇ જવા બાદ આનંદમગ્ન થઇ જાય છે-તેએ શ્રીઓના સ્તન, જાન, મુખ, હાથ, ચરણ, નયન, ગર્વિત વિલાસ-યુક્ત ગમત વગેરે રૂપ ચક્ષુઇન્દ્રિયાના વિષયાને વારવાર જોઇને આસક્ત થઈ જાય છે, પરંતુ આ ઇન્દ્રિય જ્યારે દુર્દાંત ખની જાય છે ત્યારે એવા પ્રાણીઓ અજ્ઞાની પતંગની
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૭૦