Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેની સાથે હું હવે મેદાને પડું છું. આમાં વિજય મને જ પ્રાપ્ત થશે, પદ્મનાભ રાજાને નહિ. આમ કહીને કૃષ્ણ-વાસુદેવ રથ ઉપર સવાર થઈ ગયા અને સવાર થઈને જ્યાં પદ્મનાભ રાજા હતા ત્યાં પહોંચ્યા ત્યાં પહેાંચીને તેમણે પેાતાના પાંચજન્ય સફેદ શ`ખને-કે જે તેમની સેના માટે હર્યોત્પાદક તેમજ શત્રુઓની સેના માટે સંહાર રૂપ હતા તથા ગાયના દૂધ અને હારના જેવા સફેદ હતા-હાથમાં લીધેા. તે શંખની કાંતિ મલ્લિકા નિશુઠી કુદ પુષ્પ અને ચન્દ્ર જેવી હતી. ( પામુસિત્તા મુદ્દાચપૂર્િત કરે) લઈને તેમણે મુખથી વગાડયા. ( તળ તલ પણમળાક્ષ્મ તેન...સવરમેળ' વરૂમા ચ ગાય ઉત્તે િ ) તે વખતે તે પદ્મનાભ રાજાની સેનાને ત્રિભાગ શખના શબ્દથી જ હત થઈ ગયેા, થિત થઈ ગયા યાવત્ એક દિશા તરફથી ખીજી દિશા તરફ નાશી ગયા. (તળ સે જ્યે વાયુરેને ધનુ' પરમુન, વેઢો ષનુ પૂરે, વૃત્તિા ધનુÇä રે ) ત્યારપછી કૃષ્ણ-વાસુદેવે ધનુષ ઉઠાવ્યું. આ ધનુષનું વર્ણન જમૂદ્રીપ પ્રજ્ઞપ્તિમાં કરવામાં આવ્યું છે. જિજ્ઞાસુએએ ત્યાંથી જાણી લેવું જોઇએ. ઉડાવીને તેઓએ તેની ઉપર પ્રત્ય’ચા ચઢાવી. ત્યારપછી ધનુષને ચઢાવ્યું અને તેનાથી શબ્દ થયે—
( तणं तस्स उमनाभस्स दोच्चे बलइभाए तेणं धणुसदेणं हयमहिय जाव पडिसेहिए, तपणं से पउमणाभे राया तिभागवलावसे से अस्थामे अचले, अवीरिए अपुरिसक्कारपरक्कमे अधारणिज्जत्ति कट्टु सिग्धं तुरियं जेणेव अमरकंका तेणेव उवागच्छइ )
તે પદ્મનાભ રાજાની સેનાના ત્રીજો ભાગ તે ધનુષના શબ્દથી જ હત થઈ ગયા, થિત થઈ ગયા, તેની પ્રવર ચિહ્ન-સ્વરૂપ ધ્વજા પતાકાએ બધી પડી
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૨૬