Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
लवणसमुद्दे मज्झं मज्झेणं वीइवयइति कट्टु पंचजन्नं संखं परामुसइ परामुसित्ता मुहवायपूरियं करे )
આ રીતે પ્રભુની આજ્ઞા સાંભળીને તે કપિલ વાસુદેવે તે પ્રભુ મુનિસુવ્રત ભગવ'તને વક્રન અને નમસ્કાર ર્યાં. વંદન અને નમસ્કાર કરીને તેઓ પેાતાના પ્રધાન હાથી ઉપર સવાર થયા અને સવાર થઇને જલ્દી જ્યાં લવણુ સમુ· દ્રના કિનારા હતા ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચીને તેમણે લવણુસમુદ્રની વચ્ચે થઈને પસાર થતા કૃષ્ણવાસુદેવની સફેદ-પીળી ધ્વજાઓના અગ્રભાગને જોયા અને જોઇને મનમાં વિચાર કર્યો કે મારા જેવા ઉત્તમ પુરુષ કુષ્ણવાસુદેવ એ જ છે કે જેએ લવણ-સમુદ્રની વચ્ચે થઈને પસાર થઈ રહ્યા છે. આમ વિચાર કરીને તેમણે પાંચ જન્ય શ ́ખને ઉઠાવ્યે અને ઉઠાવીને પેાતાના મુખના પવનથી તેને પૂરિત કર્યો.
( तरणं से कहे वासुदेवे कविलस्स वासुदेवस्स संखसद्दं आयन्ने, आयभित्ता, पंचजन्नं जाव पूरियं करेइ तणं दो वि वासुदेवा संखसदं सामायारिं करे, तरणं से कविले वासुदेवे जेणेव अमरकंका तेणेव उवागच्छर, उवागच्छिता अमरकंकारायहाणि संभग्गतोरणं जाव पास, पासित्ता पउमणाभं एवं वयासी )
જ્યારે કૃષ્ણવાસુદેવે કપિલ વાસુદેવના શ`ખના ધ્વનિ સાંભળ્યે ત્યારે તેમણે પણ પોતાના પાંચજન્ય શ`ખને મુખના પવનથી પૂતિ કર્યાં અને વગાડયા. આ રીતે તેઓ મને વાસુદેવ પ્રત્યક્ષ રીતે નહિ પણ શ’ખના ધ્વનિથી પરસ્પર મળ્યા. ત્યારપછી તે કપિલ વાસુદેવ જ્યાં તે અમરક’કા નગરી હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે અમરકંકા રાજધાનીને ધજાએ વગેરેથી નષ્ટ થયેલી જોઇ, જોઇને તેમણે પદ્મનાભ રાજાને આ પ્રમાણે કહ્યું કે~~
( किण्णं देवाणुपिया ऐसा अमरकंका संभग्ग जाव सन्निवइया ? तरणं से पमा कविलं वासुदेवं एवं वयासी एवं खलु सामी ! जंबूद्दीवाओ दीवाओ भारहाओ वासाओ इहं हव्वमागम्म कण्हेणं वासुदेवेणं तुब्भे परिभूए अमरकंका जाव सन्निवाडिया )
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૩૪