Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
कालियदीवं तेणं संवूढा, एसणं कालियदीवे आलोक्कर, तरणं ते कुच्छिधारा ४ य तस्स णिज्जामगर अंतिए एयमट्ठ सोच्चा हट्ट तुट्ठा पायक्खिणाणुकूलेणं वारणं जेणेव कालियदीवे तेणेव उवागच्छति )
ત્યારબાદ તે નિર્યામકે તે ઘણા કુક્ષિધાર વગેરે લાકોને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયા ! મારી બુદ્ધિ શક્તિ ફરી જાગ્રત થઈ ગઈ છે. મારી બુદ્ધિ વ્યવસ્થિત થઇ ગઇ છે. યાવત્ હવે હું પૂર્વ વગેરે દિશાઓનુ વિભાજન પશુ સમજી શકું છુ. અત્યારે અમે કાલિક દ્વીપની પાસે આવી ગયા છીએ. જુએ
આ સામે કાલિક દ્વીપજ દેખાઇ રહ્યો છે. આ પ્રમાણે તે નિર્યામકના મુખથી સાંભળીને તે બધા કુક્ષિધાર વગેરે લેાકેા ખૂબ જ પ્રસન્ન થયા, તેને ખૂબજ સ ંતાષ થયા. એ જ વખતે અનુકૂળ પવને તેમને જ્યાં કાલિકાદ્વીપ હતા ત્યાં પહોંચાડી દ્વીધા.
કાલિક દ્વીપમેં સુવર્ણ આદિકા વર્ણન
( उवागच्छित्ता पोयवहणं लंबंति, लंबित्ता एगट्टियाहिं कालियदीवं उत्त रंति, तत्थणं ते बहवे हिरण्णागरे य सुवणागरे य रयणागरे व बइरागरे य बहवे तत्थ आसे पासंति, किं ते ? हरिरेणुसोणिसुत्तगा आइण्णवेढा, तरणं ते आसा ते वाणियए पासंति, पासित्ता तेसिं गंधं अग्यायंति, अग्धायित्ता भीया तत्था उच्चग्गा उच्चगमणा तओ अगाई जोयणाई उच्भमंति )
ત્યાં પહોંચીને તેમણે લગર નાખ્યું. એટલે કે વહાણુને સાંકળેા વડે ખાંધીને ત્યાં ઊભું રાખ્યું. ત્યારપછી તે એકાર્થિક નાની નાની નૌકાઓ વડે તે કાલિક દ્વીપમાં ઉતર્યાં. ત્યાં તેમણે ઘણી હિરણ્યની ખાણા, સુવણૅની ખાણા તેમજ ઘણા ઘેાડાઓને જોયા. ઘેાડાએ ઉપર કિટસૂત્ર લીલા રંગની માટી વડે મનાવવામાં આવ્યુ' હતું. આ બધા જાત્યો હતા. તે જાત્યાશ્વોએ તે પાતવાણિકાને જોયા. તેમણે તેમની ગ ંધને સૂધી. સૂધીને તે બધા ભય ભીત થઈ ગયા, ત્રસ્ત થઇ ગયા. વિશેષરૂપથી તેમના ચિત્તમાં ભયનું સંચરણ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૫૭