Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२ संखोहिज्जमाणी १ तत्थे वपरिभमइ, तरणं से णिज्जामए हमइए णसुइए हसणे मूढ दिसाभाए जाए यानि होत्था )
એક દિવસની વાત છે કે જ્યારે તેઓ સવે સાંયાત્રિક પાતવણિકે એક સ્થાને એકત્ર થઇને ખેડા હતા ત્યારે આઠમા અધ્યયનમાં વર્ણિત અરહન્નક શેઠની જેમ તેમના પશુ લવણુ સમુદ્રમાં થઇને પરદેશમાં વેપાર માટે જવાને વિચાર થયેા. વિચાર સ્થિર થતાં જ તે જ્યારે નૌકા વડે લવણુ સમુદ્રમાં સેકડા ચેાજન સુધી પહાંચી ગયા ત્યારે જીનપાલિત અને જીનરક્ષિતની જેમજ તેમના માટે પણ સેકટા ઓચિંતા ઉપદ્રવેશ ઉત્પન્ન થયા. તે વખતે પ્રલય કાળના જેવા પ્રચંડ વાયુ કુકાવા લાગ્યા. તેથી તેમની નૌકા વારવાર ડગમગવા લાગી, આમથી તેમ ફરવા લાગી, વારેઘડીએ ચંચળ થઇને, વારવાર ક્ષુભિત થઇને એક જ સ્થાન ઉપર નીચે ઉપર થવા લાગી, તેનાથી આગળ વધી નહિ. તેથી નિર્યામિક-નાવિક મતિજ્ઞાનથી રહિત થઈ ગયા. દિશાઆને જાણવાનું તેનું જ્ઞાન જતું રહ્યું. માજ્ઞાનથી રહિત થઇને દિગ્મૂઢ બની ગયા. ( ન જ્ઞાનાર્ ચર ફેર્સ વાસિ ના વિવિત્ત વા વોચનને બત્તિ ટુ) એથી જ્યારે તેને આ વાતની પણ ખબર રહી નહિં કે આ મહાવાત અમારી નૌકાને કઈ દિશા અથવા તે વિદિશા તરફ લઈ ગયા છે. ત્યારે મનમાં આ જાતને વિચાર કરીને તે ( પ્રોદ્યમળતત્ત્વે જ્ઞાનાિચાયર્ ) અપહતમનઃ સ’કલ્પવાળા થઈને યાવત્ આધ્યાન કરવા લાગ્યા.
( तरणं ते बहवे कुच्छिधारा य कण्णधारा य गन्भिलगा य संजत्ता णावा वाणियगा य जेणेव से णिज्जामए तेणेण उवागच्छ )
એટલા માં ઘણા કુક્ષિધર-પાર્શ્વમાં બેસીને નૌકા ચલાવનારા, કંધાર નાવિક, ગામેયક-નૌકામાં યથા સમય કામ કરનારા અને સાંયાત્રિકા-પાતવર્ણિકા જ્યાં તે નિર્યામક હતા ત્યાં ગયા.
( उवागच्छित्ता एवं वयासी - किन्नं तुमं जाव झियाय - तरणं से णिज्जामए ते बहवे
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
देवाणुपिया ओहयमणसंकप्पा कुच्छिधारा य ४ एवं वयासी
૨૫૫