Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સુધર્મા સ્વામી કહે છે કે હે જ ખૂ ! શ્રમણ ભગવાન મહાવીરે કે જે આ સિદ્ધગતિ નામક સ્થાનને મેળવી ચૂકયા છે. આ સેાળમા જ્ઞાતાધ્યયનના આ પૂર્વે વણુ વેલા દ્રૌપદી દૃષ્ટાંત રૂપ ભાવ અર્થાં પ્રરૂપિત કર્યો છે. તે શ્રમણ ભગવાન મહાવીર વડે કહેવાએલા શ્રુત ઉપદેશ મુજબ જ તમને હું કહીરહ્યો છું. પ્રસૂ॰૩૬॥ શ્રી નૈનાચાર્ય ઘાસીલાલજી મહારાજ કૃતજ્ઞાતાસૂત્રની અનગારધર્મામૃતર્ષિણી વ્યાખ્યાનુ સેાળમું અધ્યયન સમાપ્ત ॥ ૧૬ ॥
નાવસે વ્યાપાર કરને વાલે વિણોંકા વર્ણન
સત્તરમા અધ્યયનનો પ્રારભ
— આકીર્ણ જાતિમાન ઘેાડાનુ સત્તરમું અધ્યયન પ્રારંભ :સેાળખું અધ્યયન પૂરૂં થઈ ગયું છે, હવે સત્તરમા અધ્યયનની શરૂઆત થાય છે. સેાળમા અધ્યયનમાં એ વાતનુ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે દ્રૌપદીએ નાગશ્રીના ભવમાં કુત્સિત ( ખાટુ) દાન કર્યું આહાર મુનિરાજને આપ્યા હતા. તેમજ જ્યારે તે ઉત્પન્ન થઈ હતી ત્યારે તેણે નિદ્યાન ખંધ કર્યાં હતા. તેથી તેને મહાન અનની પ્રાપ્તિ થઇ હતી. હવે આ સત્તરમા અધ્યયનમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવશે કે જે પેાતાની ઇન્દ્રિયાને વશમાં રાખતા નથી—તેએ અનર્થ લાગવે છે. એ જ વાતને સ્પષ્ટ કરતું સત્તરમાં અધ્યયનનું આ પહેલું સૂત્ર છે.
હતું. કડવા તુંખાના સુકુમારિકાના ભવમાં
નાવકે નિર્યામક કા દિગમૂઢ હોનેકા કથન
નળ' મતે !
ત્યાર્િ
ટીકા –( મતે !) હે ભદન્ત ! ( નફળ સમળેળ' મળવા માીરેન નાય સંપત્તેન ) જો શ્રમણુ ભગવાન મહાવીરે કે-જે સિદ્ધગતિ નામના સ્થાનને મેળવી ચૂકયા છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩
૨૫૩