Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે અમને એ જ વાત એગ્ય લાગે છે કે અમે આ પૂર્વગૃહિત ભકત પાનનું પરિઝાપન કરીને શત્રુંજય નામના પર્વત ઉપર ધીમે ધીમે ચઢીએ.
(संलेहणा झूसणा झूसियाणं कालं अणवकंखमाणाणं विहरित्तए तिकटु अण्णमण्णस्स एयमदं पडिसुणेति, पडिसुणित्ता तं पुव्वगहियं भत्तपाणं एगते परिट्ठति, परिद्ववित्ता जेणेव सेत्तुंजं पब्वए तेणेव उवागच्छंति )
અને ત્યાં કાય અને કષાયને કૃશ કરનારી સંલેખનાને મરણશંસાથી રહિત થઈને પ્રેમપૂર્વક ધારણ કરીએ. આ પ્રમાણે વિચાર કરીને તેમણે એક બીજાના આ વિચાર રૂપ અર્થને સ્વીકારી લીધું. સ્વીકાર કરીને તેમણે તે પૂર્વગ્રહીત ભક્તપાનને એકાંત સ્થાને પરિઝાપિત કરી દીધું. અને પરિષ્ઠાપિત કરીને તેઓ સર્વે જ્યાં શત્રુંજય પર્વત હતું ત્યાં ચાલ્યા ગયા. (વાદિત્તા) ત્યાં જઈને
(सेत्तुजं पव्वयं दुरूहंति, दुरूहित्ता जाव कालं अणवकंखमाणा विहरति, तएणं ते जुहिडिल्लपामोक्खा पंच अणगारा सामाइयमाइयाइं चोदसपुव्वाइं० चणि वासाणि दोमासियाए संलेहणाए अत्ताणे झोसित्ता जस्सहाए कीरइ, णग्गभावे जाव तमट्ठमारोहंति, तमट्ठमाराहित्ता अणंते जाव केवलवरणाण दसणे समुप्पन्ने जाव सिद्धा)
તેઓ શત્રુંજ્ય પર્વત ઉપર ચઢયા અને ચઢીને તેમણે મરણશંસાથી ડિત થઈને સંલેખના ધારણ કરી લીધી આ પ્રમાણે તે યુધિષ્ઠિર પ્રમુખ પાંચે અનગારોએ સામાયિક વગેરે ચતુર્દશ પૂનું અધ્યયન કરીને ઘણાં વર્ષો
શ્રી શામગ્ય-પર્યાયનું પાલન કરીને તેમજ ષષ્ઠ અષ્ટમ વગેરે તપસ્યાઓને કરીને છેવટે બે માસની સંલેખનાથી પ્રેમપૂર્વક પિતાની જાતને સેવિત કરી અને જે નિમિત્તને લઈને નગ્નભાવ-નિર્ગથ અવસ્થા ધારણ કરી હતી તે અને તેમણે સિદ્ધ કરી લીધું. સિદ્ધ કરીને આરાધિત કરીને અનંત અને વિષયરૂપ બનાવનાર કેવળજ્ઞાન દર્શનને ઉત્પન્ન કરીને યાવત તેઓએ સિદ્ધગતિ મેળવી લીધી. એ સૂત્ર ૩૫ છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૫૧