Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેવી વીણાઓ, ભંભાઓ-ભેરીઓ (નગારાઓ) ષડૂ-ભ્રામરીઓ, ગોળ આકારવાળી વણઓ તેમજ બીજા પણ ઘણું કણેન્દ્રિયને સુખ આપે તેવા તંત્રી વગેરે સાધનેને ભર્યા. ભરીને લીલા, પીળા, રાતા, સફેદ અને કાળા રંગોથી રંગાએલાં લાકડાંના બનેલાં રમકડાંને, પુસ્તકર્મોને-વસ્ત્ર તાડપત્ર અને કાગળ વગેરે ઉપર લખાએલા જાતજાતના લેખને, નિબંધોને, દૂહા, ચેપાઈ વગેરેમાં લખાએલી ઉપદેશક કવિતાઓ વગેરેને, ચિત્ર કર્મોને-ફલક વગેરે ઉપર ચિત્રિત કરેલાં ઘણાં ચિત્રોને લેખ કર્મોને, માટી સેટિક વગેરેથી લતા વગેરે રૂપમાં બનાવવામાં આવેલા ચિત્રોને, ગ્રંથિમેને-વિશેષ ચાતુર્યથી ગાંઠેથી બનાવવામાં આવેલાં રમકડાંને, લતાઓ વગેરે વડે વેષ્ટિત કરીને બનાવવામાં આવેલી વસ્તુઓને-ટોપીઓને, હાથ, પગ અને આંગળીઓમાં પહેરવાનાં આભૂષણ વગે. રેને પૂતળીની જેમ જે સુવર્ણ વગેરેનાં પતરાં ઉપર કાણાં પાડીને તેમને પૂરીને બનાવવામાં આવેલા ચિત્ર એટલે કે પૂરિમેન અને સંઘાતિને લેખંડ, કાષ્ઠ વગેરેથી બનાવવામાં આવેલા રથ વગેરેની જેમ ઘણું વસ્તુઓને એકત્રિત કરીને તેમના વડે બનાવવામાં આવેલાં ચિત્રોને તેમજ બીજાં પણ ઘણું નેત્ર ઇન્દ્રિયને ગમે તેવા દ્રવ્યોને ભર્યા
(बहूर्ण कोट्टपुडाण य, केयई पुडाण य जाव अन्नेसिं च बहूणं घाणिदिय पाउग्गाणं दव्वाणं सगडीसागडं भरेंति, बहुस्स खंडस्स य गुलस्स सक्कराए य मच्छंडियाए य पुप्फुत्तरपउमुत्तराण य अन्नेसिं च जिभिदियपाउग्गाणं दवाणं सगडीसागडं भरेति बहूणं कोयवियाण य केवलाण य पावरणाण य नवतयाण य मलयागय ममुराण य सिलावट्ठाण य जाव हंसगन्माण य अन्नेसिं च फांसिंदियपाउग्गाणं दव्वाणं सगडी सागडं भरेंति)
આ પ્રમાણે ઘણુ કેષ્ટ પુટને-સુગંધિત દ્રવ્ય-વિશેષને, કેતકી પુને કેવડાનાં પુષ્પોને યાવત્ એલાપુને, એલચીઓને, ઉશીર પુટેન-ખશના સમુદાને, કુંકુમ પુટને તેમજ બીજા પણ ઘણા પ્રાણેન્દ્રિય (નાક) ને તૃપ્તિ પમાડનારા દ્રવ્યને તેઓએ ગાડી અને ગાડીઓમાં ભર્યા. બહુ જ પુષ્કળ પ્રમાણમાં ખાંડ, ગોળ, સાકર-મિશ્રી, મસ્ચડી-કાલપી મિશ્રી, (ઉંચી જાતની સાકર) ગુલકંદ, પદ્મપાકે તેમજ બીજા પણ ઘણુ જીહાઈ ઈન્દ્રિય (જીભ) ને તૃપ્તિ આપનાર દ્રવ્યોને તે લેકેએ ગાડી અને ગાડાઓમાં ભર્યા. આ પ્રમાણે સ્પર્શેન્દ્રિયને સુખ આપનારી કેયવિકને રૂથી ભરેલા પ્રાવરણ વિશેષને-રજાઈઓને, કામછેને, રત્ન કામળને, પ્રવરણને, ચાદરને, નવલકને, ઊનથી બનાવવામાં આવેલાં પચાઓને-જીનેને-મલય દેશના વોને, મસૂરકોને–વસ્ત્રો વડે બનાવવામાં આવેલા ગેળ આકાર આસને, શિલાપકોને-પદના આકારની
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર:૦૩
૨૬૨