Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तएण सा दोवई इत्यादि
ટીકાઈ- (તi) ત્યારપછી (ા હોવ અગા) તે દ્રૌપદી આર્યાએ (સુaચાઇ વિનચાળ ગતિ સામારૂ મારૂચારૂં ઘર મણિરૂ) સુવ્રતા આર્યાની પાસે સામાયિક વગેરે ૧૧ અંગેનું અધ્યયન કર્યું.
( अहिन्जित्ता बहूणि वासाणि० मासियाए संलेहणाए० आलोईय पडिक्कतां कालमासे कालंकिच्चा बंभलोए उववन्ना)
અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી શામય પર્યાયનું પાલન કર્યું. ત્યાર પછી એક માસની સંલેખનાથી આલેચિત પ્રતિક્રાંત બનીને તેઓ કાળ અવ સરે કાળ કરીને પાંચમા બ્રહ્મસેકમાં દેવના પર્યાયથી જન્મ પામી.
( तत्थ णं अत्थेगइयाणं देवाणं दस सागरोवमाईठिई पण्णत्ता, तत्थ णं दुवयस्स देवस्स दस सागरोवमाईठिई पण्णत्ता, सेणं भंते ! दुवए देवे ताओ जाव महाविदेहे वासे सिज्झइ, जाव काहिइ । एवं खलु जंबू ! समणेणं जाव संपत्तेणं सोलमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते तिबेमि )
તે દેવલેકમાં કેટલાક દેવની દશ સાગરની સ્થિતિ પ્રજ્ઞપ્ત થઈ છે. આ પ્રમાણે દ્રૌપદી દેવીની ત્યાં દશ સાગરની સ્થિતિ પ્રજ્ઞપ્ત થઈ.
હવે ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે કે હે ભદન્ત! તે દ્રૌપદી દેવીની આયુ અને ભવસ્થિતિ પૂરી થયા બાદ ચવીને કયાં જશે? કયાં ઉત્પન્ન થશે ?
તેના ઉત્તરમાં ભગવાન કહેવા લાગ્યા કે હે ગૌતમ ! તે દ્રૌપદી દેવ ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને ત્યાંથી જ સિદ્ધ બનશે. થાવત્ તેઓ પિતાના સમસ્ત દુઃખને અંત કરશે.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૫૨