Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
गंगं महाणई वासढि जोयणाई अद्धजोयणं च विच्छिन्नं उत्तरिपयत्ते यावि होत्था)
ત્યાં આવીને તેમણે “એકાર્થિક” નૌકાની ચેમે બધી રીતે માર્ગણું ગવેષણ કરી. માગણા તેમજ ગષણ કરીને જ્યારે “એકાર્ષિક નૌકા તેમના જોવામાં આવી નહિ ત્યારે સારથિ અને ઘોડાથી યુક્ત રથને તેમણે એક હાથમાં ઉપાડ્યો અને એક હાથ વડે ૬૨ જન વિસ્તીર્ણ તે ગંગા મહા નદીને તરીને પાર કરવા લાગ્યા.
(तएणं से कण्हे वासुदेवे गंगा महाणईए बहुमज्झदेस भागं संपत्ते समाणे संते, तंते, परितंते, बद्ध सेए जाए यावि होत्था, तएणं कण्हस्स वासुदे वस्स इमे एयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था-अहोणं पंच पंडवा महाबलबगा जेहि गंगा महाणई वासद्धि जोयणाइ अद्धजोयणं च विच्छिण्णा बाहाहिं उत्तिण्णा इत्थं भूएहिं णं पंचहि पंडवेहिं पउमणाभे राया जाव णो पडिसेहिए-तएणं गंगादेवी कण्हस्स वासुदेवस्स इमं एयारूवं अज्झस्थिए जाव जाणित्ता थाहं वितरइ)
તરતાં તરતાં જ્યારે કૃષ્ણવાસુદેવ ગંગા મહાનદીના એકદમ મધ્યમાં આવ્યા-ત્યાંસુધી આવતાં આવતાં તે તેઓ થાકી ગયા, ખેદખિન્ન થઈ ગયા, અને એકદમ થાકી ગયા, થાકને લીધે તેમનું સંપૂર્ણ શરીર પરસેવાથી તરબોળ થઈ ગયું. ત્યારે તે કૃષ્ણ વાસુદેવને આ જાતને આધ્યાત્મિક યાવત્ મનોગત સંકલ્પ ઉદભવ્યું કે જુઓ આ પાંચ પાંડવો કેટલા બધા બલિષ્ટ છે કે જેમણે દર" જન વિસ્તીર્ણ આ ગંગા મહાનદીને હાથ વડે તરીને પાર કરી છે પણ એની સાથે આ પણ એક નવાઈ જેવી વાત છે કે એવા પરાક્રમી હોવા છતાંએ આ પાંડવોથી તે પદ્મનાભ રાજા યાવત્ પરાજીત કરી શકાય નહિ. કણવાસુદેવના ગંગા મહાનદીએ આ જાતના આધ્યાત્મિક યાવતું મને ગત સંક૯પ જાણીને તેમના માટે થાહ આપી. (તevi વાઇરેવે મુત્તર સમાનાર) થાહ મેળવીને કૃષ્ણવાસુદેવે થોડીવાર ત્યાં વિશ્રામ કર્યો (મારા) વિશ્રામ કર્યા બાદ તેમણે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૩૭