Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( गंगा महाणई बावडिं जाव उत्तर, उत्तरित्ता जेणेव पंच पंडवा तेणेव उबागच्छ, उवागच्छित्ता पंच पंडवे एवं वयासी- अहोणं तुम्भे देवाणुपिया 1 महाबलवगा जेणं तुब्भेहिं गंगा महाणई वासट्ठि जाव उत्तिष्णा इत्थं भूएहिं तुभेहिं परमं जाव णो पडिसेहिए, तरणं ते पंच पंडवा कण्हे णं वासुदेवेणं एवं वुत्ता समाणा का वासुदेवं एवं वयासी एवं खलु देवाणुप्पिया ! अम्हे तुमेहिं विसज्जिया समाणा जेणेव गंगा महाणई तेणेव उवागच्छर, उवागच्छित्ता एगट्टियाए मग्गण गवसणं तं चैव जाव णूमेमो तुब्भे पडिवाले माणा चिट्ठामो )
૬૨” ચૈાજન વિસ્તીણું તે ગંગા મહાનદીને તરીને પાર પહોંચી ગયા પાર પહોંચીને તેઓ જ્યાં પાંચે પાંડવો હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે પાંચે પાંડવોને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે બહુ જ ખળવાન છે. કેમકે તમે લોકોએ ૬૨” ચાજન વિસ્તીણ આ ગંગા મહાનદીને હાથા વડે તરીને પાર કરી છે. પણ એની સાથે આ એક નવાઇ જેવી વાત છે કે તમે માટલા બધા બળવાન હોવા છતાં પણ પદ્મનાભ રાજાને હરાવી શકયા નહિ. આ રીતે જ્યારે કૃષ્ણવાસુદેવે તે પાંચે પાંડવોને કહ્યું ત્યારે તેમણે કૃષ્ણવાસુ દેવને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! સાંભળેા, વાત એવી છે કે અમને બધાને તમે જ્યારે વિદાય કર્યા ત્યારે અમે લેાકા જ્યાં ગંગા મહાનદી હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને બધાએ એકાર્થિક નૌકાની માણા ગવૈષણા કરી. નૌકા પ્રાપ્ત થતાં જ અમે બધા તેમાં બેસીને ગંગા મહાનદીને પાર કરીને આ તરફ આવી ગયા. આ તરફ આવીને હૈ દેવાનુપ્રિય ! અમે લેાકાએ આ પ્રમાણે વિચાર કર્યું કે કૃષ્ણવાસુદેવ ગંગા મહાનદીને હાથા વડે તરીને પાર કરી શકશે કે કેમ ? આ વાત જાણવા માટે જ અમે લેાકેાએ તે એકાર્થિક નૌકાને છુપાવીને તમારી પ્રતીક્ષા કરતાં અમે અહીંજ બેસી રહ્યાં હતા.
( तए णं से कहे वासुदेवे तेर्सि पंचण्हं पांडवाणं एयमहं सोचा णिसम्म आमुरूत्ते जाब तिवलिय एवं वयासी - अहोणं जया मए लवणसमुहं दुवे जोयण
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૩૮