Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तएण सा दोवई देवी इत्यादि
ટીકાર્થ-(તpr') ત્યારપછી વર્લ્ડ રેવી) તે દ્રૌપદી દેવી (જયા વેચા) કેઈ એક વખતે (વારા ગાયા ચાવિ હૃોથા) સગર્ભા થઈ. ( તti ના હોય તેવી બાબું મારા વાવ વાર પ્રચાર ) જ્યારે ગર્ભ નવ માસ બા દિવસને થઈ ગયા ત્યારે તે દ્રૌપદી દેવીએ પુત્રને જન્મ આપે, તે બાળક ખૂબ જ સુન્દર હતુ.
(सूमालणिव्यत्तवारसाहस्स इमं एयारूवं गुणनिप्फन्नं नामधिज्ज करेंति, जम्हाणं अहं एसदारए पंचण्हं पंडवाणं पुत्ते दोवईए अत्तए तं होउ अम्हं इमस्स दारगस्स णामधेज्जे पंडुसेणे)
તેના હાથ પગ વગેરે બધા અવયવે ખૂબ જ સુકોમળ હતા. જ્યારે બારમે દિવસ આવે ત્યારે માતા-પિતાએ તે પુત્રનું નામ તેના ગુણે વિષે વિચાર કરતાં આ પ્રમાણે રાખ્યું કે આ પુત્ર અમારા પાંચે પાંડને છે, તેમજ દ્રૌપદી દેવીના ગર્ભથી તેને જન્મ થયો છે, એટલા માટે અમારા આ પુત્રનું નામ પાંડુસેન હોવું જોઈએ. (तएणं तस्स दारगस्स अम्मापियरो नामधेनं करेंति पंडुसेगत्ति )
આ વિચારથી તેમણે તે નવજાત પુત્રનું નામ પાંડુસેન રાખ્યું. ( वावत्तरि कलाओ जाव भोगसमत्थे जाए जुवराया जाव विहरइ, थेरा समोसढा, परिसा निग्गया, पंडवा निग्गया धम्म सोचा एवं वयासी जं णवरं देवानुप्पिया ! दोवइं देवि आपुच्छामो पंडुसेणं च कुमारं रज्जे ठावेमो तओपच्छा देवाणुप्पिया ! अंतिए मुंडे भवित्ता जाव पव्वयामो)
પાંડુસેન કુમારને ૭૨ કળાઓમાં નિપુણ બનાવવા માટે માતાપિતાઓએ કલાચાર્યની પાસે મેક. આમ ધીમે ધીમે તે ૭૨ કળાઓમાં નિષ્ણાત બની ગયે. યાવત તે સંસારના ભેગે ભોગવવા ગ્ય અવસ્થાવાળા પણ થઈ ગયે. રાજકન્યાઓની સાથે લગ્ન કરાવીને પિતાએ તેને યુવરાજ પદ પણ સેંપી દીધું. યાવત્ તે મનુષ્ય-ભવ સંબંધી કામસુખને અનુભવને પિતાના વખતને સુખેથી પસાર કરવા લાગ્યું. એક વખતની વાત છે કે પાંડુ-મથુરા નગરીમાં
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૪૪