Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दुरूहित्ता जेणेव पंच पंडवे तेणेव उवागच्छइ उवागच्छित्ता पंचण्हं पंडवाणं दोवई देविं साहत्थिं उवणेइ)
ત્યારે કૃષ્ણ-વાસુદેવે પદ્મનાભને આ પ્રમાણે કહ્યું કે અરે ઓ ! પદ્મનાભ! તમે આ પ્રમાણે અસમયમાં જ મરણના અભિલાષી કેમ બની ગયા છે, શું તમને ખબર નહોતી કે દ્રોપદી મારી બહેન છે તું એને અહીં શા માટે લઈ આજે? ખેર, તું જ્યારે આ સ્થિતિમાં મારી પાસે આવ્યો છે તો હવે તારે મારા તરફથી કઈ પણ જાતને ભય રાખવો જોઈએ નહિ. આમ કહીને કૃષ્ણ વાસુદેવે તેને વિદાય કર્યો. ત્યારપછી દ્રૌપદીને સાથે લઈને તેઓ રથ ઉપર સવાર થયા. સવાર થઈને તેઓ જ્યાં પાંચ પાંડે હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે પોતાના હાથથી દ્રૌપદીને પાંચ પાંડને સોંપી દીધી.
( तएणं से कण्हे पंचेहिं पंडवेहिं सद्धि अप्प छटे छहिं रहेहिं लवणसमुह मज्झं मज्ज्ञेणं जेणेव जंबूद्दीवे दीवे जेणेव भारहेवासे तेणेब पहारेत्थ गमणाए)
- ત્યારબાદ તે કૃષ્ણ-વાસુદેવ પાંચે પાંડેની સાથે આત્મષ થઈને જીએ રથને લઈને લવણ સમુદ્રની વચ્ચે થઈને જ્યાં જંબુદ્વીપ નામે દ્વીપ, અને તેમાં પણ જ્યાં ભારતવર્ષ નામે ક્ષેત્ર હતું તે તરફ રવાના થયા. એ સૂત્ર ૨૯ છે
તેot #ાસેoi તેજ સમgi” રૂારિ–
ટીકાઈ–(ાં ને તે સમgor) તે કાળે અને તે સમયે (વરૂ કે હવે, પુરથિમ મારવાણે ચંપા નામ નથી ત્યા, પુoળમણે રણ) ધાતકી પંડદ્વીપમાં પૂર્વ દિશાગવત ભરતક્ષેત્રમાં ચંપા નગરી હતી, તેમાં પૂર્ણભદ્ર નામે ઉદ્યાન હતું.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩
૨૩૦