Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગઈ યાવત્ તે સેનાના ભાગ એક દિશા તરફથી બીજિદશા તરફ નાશી ગયે.. અથવા તેા તે નાશી જવામાં પણ અસમથ થઈ ગયા. ત્યારપછી ત્રીજા ભાગ જેટલી સેના જ જેની પાસે રહી છે એવા તે પદ્મનાભ રાજા સાવ નિર્માંળ થઈ ગયા, પર્યાપ્ત સૈન્ય રહિત થઈ ગયા અને આંતરિક શક્તિ-ઉત્સાહ રહિત થઇ ગયા. તે પૌરૂષ પરાક્રમ વગરના થઈ તે રણભૂમિમાં ટકી શકે તેમ પણુ રહ્યો નહિ અથવા તે તે પ્રાણાને ધારણ કરવામાં પણ અસમર્થ થઇ ગયા. એથી તે સત્વરે જ્યાં અમરકકા નગરી હતી ત્યાં આવી ગયા.
( उवागच्छित्ता अमरकंक रायहाणि अणुपविसद, अणुपविसित्ता-दाराई पिts, पिहित्ता रोहसज्जे चिट्ठह्न, तरणं से कण्हे वासुदेवे, जेणेव अमरकंका तेणेव उवागच्छर )
ત્યાં આવીને તે અમરકકા રાજધાનીમાં ગયા, ત્યાં જઈને તેણે દરવાજાને ખંધ કરાવી દીધા. મધ કરાવીને તે પેાતાના દુગની રક્ષા કરતાં ત્યાંજ શકાય. ત્યારપછી કૃષ્ણ-વાસુદેવ જ્યાં તે અમરકકા નામે નગરી હતી ત્યાં ગયા. (૩૬।૦) ત્યાં જઇને (ર ૢ સ્ક્વેર, વિત્તા ર ૢાગો વોહર, ચોŕત્તા વેત્રિચસમુપાળ સમોળફ ) તેમણે પોતાના રથને ઊભા રાખ્યા, ઊભે રાખીને તેઓ તેમાંથી નીચે ઉતર્યાં, નીચે ઉતરીને તેમણે વૈક્રિય સમુદ્ધાત કર્યાં. વૈક્રિય શરીરને ખનાવવા માટે જે આત્મપ્રદેશાને બહાર કાઢવામાં આવે છે તે વૈક્રિય સમુદ્દાત કહેવાય છે.
( एवं महं णरसिहरूवं विउव्वर, विउब्वित्ता महया २ सदेणं पाददद्दरणं कर्ण समाणेणं अमरकंका रायहाणी संभग्गपागारगोपुराट्टालयचरियतोरणं पहत्थिय पवरभवणसिरिधरा सरस्तरस्त धरणियले संनिवइया )
આ સમુદ્ધાત વડે તેમણે એક વિશાળ કાય નરસિંહ રૂપની વિકા કરી. નરસિંહ રૂપની વિકુČણા કરીને પેાતાની ભયંકર ગર્જનાથી ભૂમિ ઉપર ચરણાને આઘાત કર્યાં. આ રીતે ગજનાપૂર્વક કરાયેલા ચરણાઘાતથી અમર
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૨૭