Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પાંડવેને આ પ્રમાણે કહ્યું-( હૈં મો ફરવા ! fi સુમેરકનનામેળ વૃદ્ધિ जुज्झिहि उयाहु पेच्छिहिह ? तरणं ते पंच पंडवा कण्ह वासुदेव एवं वयासी) ૐ વત્સ ! શું તમે પદ્મનાભ રાજાની સાથે મેદાને ઉતરશેા ? કે ફક્ત યુદ્ધને જોશે!! ત્યારે તે પાંડવાએ કૃષ્ણ-વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે:
-
( अम्हेणं सामी ! जुज्झामो, तुन्भे पेच्छह, तरणं पंच पंडवे सन्नद्ध जाव पहरणा रहे दुरूहंति, दुरूहित्ता जेणेव पउमणाभे राया तेणेव उवागच्छंति, उवागच्छत्ता एवं वयासी, अम्हे वा पमणाभे वा रायत्ति कट्टु पउमणाभेणं सद्धि संपलग्गा याfव होत्था )
હે સ્વામી ! અમે તે યુદ્ધ ખેડીશુ, તમે અમારા યુદ્ધને જુએ. ત્યારપછી તે પાંચે પાંડવા કવચથી સુસજ્જ થઈને આયુધ પ્રહરાને લઇને પેાત પેાતાના રથા ઉપર સવાર થઈ ગયા. સવાર થઈને તેઓ પદ્મનાભ રાજા તરફ રવાના થયા. પદ્મનાભ શજાની પાંસે પહોંચીને તેણે આ હું આજે કાં તે અમે નહિં અને કાં પદ્મનાભ નહિં, ” પદ્મનાભ રાજાની સાથે યુદ્ધ કરવા લાગ્યા.
પ્રમાણે કહ્યું કે આમ કહીને તે
----
( तरणं से पउमनाभे राया ते पंच पंडवे खिप्पामेव इयमहियपवरं नित्रडिय जाव पडिसेहिया समाणा, अत्थामा जाव अधारणिज्जति कटूड जेणेव hot वासुदेवे तेणेव उवा०, तरणं से कण्हे वासुदेवे ते पंच पंडवे एवं वयासी कहणं तुभे देवाणुपिया ! पउमनाभेणं रन्ना सद्धिं संपलग्गा ? तरणं ते पंचपंडवा कण्हें वासुदेवं एवं वयासी एवं खलु देवाणुपिया ! अम्हे तुम्भेहि अन्भणुनाया समाणा सन्नद्ध० रहे दुरूहामो २ जेणेव पउमणाभे जाव पडिसेहेइ )
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
ત્યારપછી પદ્મનાભ રાજાએ તે પાંચે પાંડવાને ઘેાડા વખતમાં જ પીડિત ઘેાડાઓવાળા તેમજ નિાતિત પ્રશસ્ત ચિહ્નધ્વજ પતાકાવાળા બનાવી દીધા યાવત એક દિશામાંથી બીજી દિશા તરફ જઈ શકે નહિ તેમ તેઓએ રસ્તા રાકી લીધેા. અથવા તે એક દિશામાંથી ત્રીજી દિશા તરફ ભગાડી મૂકયા. આવી
૨૨૪