Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
तपणं से पउमणाभे इत्यादि
ટીકા –(સળ) ત્યારપછી (àવકમળામે) તે પદ્મનાભ રાજાએ (ચવાલય સાવેર્ ) પેાતાના સૈન્ય નાયકને ખેલાવ્યા. ( સāાવિત્તા ) અને ખેલાવીને તેને ( પż વચાણી ) આ પ્રમાણે કહ્યું કે (ત્તિામેનો રેવાનુયા ! આમિત્તે દસ્વિચન ઢિલ્પેક્ ) હે દેવાનુપ્રિય ! તમે સત્વરે પ્રધાન હસ્તિરત્નને સુસજ્જ કરો. ( તયાળાંતર ૨ નં સે બનવા છેયાચિત્રીતમરૂવિજ્ઞ—ળા વિન્ધેદિ નિકળેન્દ્િ નાય વગેરૂ ) ત્યારપછી તે સૈન્ય નાયકે નિપુણ કલાશિક્ષ કના ઉપદેશથી જેમણે વિશિષ્ટ રચના માટે બુદ્ધિ તેમજ કલ્પના શક્તિ મેળવી છે, તેમજ શ્રૃંગાર કલામાં જેએ અતીવ ચતુર છે તેવા માણસે વડે હસ્તિરત્નને સુસજ્જિત કરાબ્યા. જ્યારે સત્વરે તેમણે તે હસ્તિરત્નને ચમકતા નિર્મળ વેષથી પરિવષિત કરી દીધા-વષાચ્છાદન વડે આચ્છાદિત કરીને સુશાભિત કરી દીધા એટલે કે ઝૂલ વગેરે નાખીને ખહુજ સરસ રીતે સુસજ્જિત કરી દીધે તેમજ ઘંટ, આભરણા વગેરેથી તેને અલંકૃત કરી દીધા. ત્યારે તે સૈન્ય નાયક તે હસ્તિરત્નને લઇને પદ્મનાભ રાજાની પાસે ગયા.
-
(तरण से पउमणाभे सन्नद्ध० अभिसेय० दूरुहइ दुरूहित्ता हयगय जेणेव कहे वासुदेवे तेणेव पहारेत्थ गमणाए, तरणं से कण्हे वासुदेवे पउमणाभरायाणं एज्माणं पास, पासित्ता ते पंच पंडवे एवं वयासी )
ત્યારપછી તે પદ્મનાભ રાજા કવચ તેમજ ખીજા શસ્ત્રોથી સજ્જ થઈને તે પ્રધાન હસ્તિરત્ન ઉપર સવાર થઇ ગયા અને સવાર થઈને ઘેાડા, હાથી, રથ અને પાયદળ સેનાને સાથે લઇને કૃષ્ણ-વાસુદેવ હતા તે તરફ રવાના થા. કૃષ્ણ-વાસુદેવે જ્યારે પદ્મનાભ રાજાને આવતા જોયા ત્યારે તેને જોઇને પાંચે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૨૩