Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सारही कण्णं वासुदेवेणं एवं वृत्ते समाणे हट्टतुट्ठे जाव पडणे पडिणित्ता, अमरकंका रायहाणि अणुपचिसह, अणुपविसित्ता जेणेव परमनाहे तेणेव उवागच्छ, उवागच्छित्ता, करयल जाव बद्धावेत्ता एवं वयासी- एस णं सामी मम विणयपडिवित्ती, इमा अन्ना मम सामिस्स समुहाणत्ति त्ति कट्टु आसुरुते वामपारणं पायपीढं अणुक्कमइ )
પાંચે પાંડવેાની સાથે આત્મષષ્ટ થઈને દ્રૌપદી દેવીને લેવા માટે અત્યારે આવી ગયા છે. આ પ્રમાણે કૃષ્ણ-વાસુદેવ વડે કહેવામાં આવેલાં વચને સાંભળીને હૃષ્ટ-તુષ્ટ થઈને તે દારુક સારથીએ તેમની આજ્ઞા સ્વીકારી લીધી, સ્વીકારીને તે અમરકંકા રાજધાનીમાં પ્રવિષ્ટ થયા. પ્રષ્ટિ થઇને તે જ્યાં પદ્મ નાભ રાજા હતા તેમની પાસે જઇને સૌ પહેલાં તેણે ખંને હાથેાની અલિ બનાવીને અને તેને મસ્તકે સૂકીને નમસ્કાર કર્યાં અને જય વિજય શબ્દોથી રાજાને વધામણી આપી. ત્યારપછી તેણે આ પ્રમાણે કહેવાની શરૂઆત કરી કે હે સ્વામી! આ તે મારી વિનય પ્રતિપત્તિ છે. દૂતની ફરજ બજાવતાં મે' વિનયેાપચાર માટે નમસ્કાર કર્યો છે તેમજ જય વિજય વિજય શબ્દો દ્વારા તમને વધામણી આપી છે. પરંતુ મારા સ્વામીએ તેમના મુખથી તમારે માટે જે કઈ આજ્ઞા આપી છે તે કઇંક બીજી જ અને તે આ પ્રમાણે છે કેદ્ભુત આમ કહીને એકદમ ક્રોધમાં લાલચેાળ થઈ ગયેા અને ડાખા પગથી તેના પાદાસન ઉપર ચઢી ગયા. ( બનમિત્તા ) ચઢીને (તજ્ઞેળ છેä પળામર્ ) તેણે રાજાને કુત (ભાલા ) ના અગ્રભાગથી પત્રિકા આપી. (વળત્તિř જ્ઞાન ' વમાનવ ) પત્રિકા આપીને યાવત કૃષ્ણ-વાસુદેવ પાંચે પાંડવેાની સાથે અહીં દ્રૌપદી દેવીને લેવા માટે અત્યારે આવ્યા છે. આ જાતના બધા સમાચારે તેને કહી સંભળાવ્યા.
(तरण से पउमणाभे दारुयेणं सारहिणा एवं वुत्ते समाणे आसुरुते त्ति बलि भिउडि निडाले साट्टु एवं क्यासी-गो अपिणामि, णं अहं देवाणुपिया !
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૨૧