Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पाएणं पायपीढं अक्कमित्ता कुत्तग्गेणं लेहं पणामेहि, तिवलियं भिउडि पिडाले साहद्दु आसुरुत्ते रुटे कुद्धे कुविए चंडिक्किए एवं क्यासी हं भो पउमणाहा ! अपत्थियपत्थिया ! दुरंतपंतलक्खणा ! हीणपुण्णचाउदसा ! सिरि हिरिधी परिवज्जिया ! अज्ज ण भवसि किन तुम ण याणासि, कण्हस्स वासुदेवस्स अहवणं जुद्धसज्जे णिगच्छाहि )
રથને ઊભું રાખીને, ત્યાં જ રથને મૂકીને દારૂક સારથિને બોલાવ્યો. અને બેલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે અમરકંકા રાજધાનીમાં જાઓ અને ત્યાં જઈને પદ્મનાભ રાજાના પાદપીઠને ડાબા પગથી આકમિત કરીને કુંતન અગ્ર ભાગથી તેને પત્રિકા આપ. પત્રિકા આપીને તમે પિતાની ભમ્મર ચઢાવીને, એકદમ લાલચોળ થઈને રૂટ, કુપિત અને કૃદ્ધ થઈને ક્રોધના આવેશમાં આવીને તેને આ પ્રમાણે કહો કે અરે એ પદ્મનાભ ! અપ્રાર્થિત પ્રાર્થિત! મરણ વાંછક ! ટુરત પ્રાંત લક્ષણ! (નીચ વિચારો તેમજ નીચ લક્ષણે યુક્ત) અમને એમ લાગે છે કે તું અલબ્ધ પુણ્ય ચાતુર્દશિક જન્મવાળે છે, એટલે કે તું ચૌદશને દિવસે જ નથી કેમકે ચૌદશને દિવસે ઉત્પન્ન થનારી વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. તું શ્રી, હી અને બુદ્ધિ વગરને છે. બરાબર સાંભળી લે કે આજે કાં તો તુ નહિ કે કાં હું નહિ. તને એટલી પણ ખબર નથી કે આ દ્રૌપદી દેવી કૃષ્ણ–વાસુદેવની બહેન છે-કે જેને તે હરણ કરાવીને અહીં મંગાવી છે. હવે જે તે પોતાનું ભલું ઈચ્છતે હેય તે તું આ હરણ કરાવીને પિતાને ત્યાં રોકી રાખેલી દ્રપદી દેવીને કૃષ્ણ-વાસુદેવની પાસે જઈને પાછી સોંપી દે. નહિતર યુદ્ધના માટે તૈયાર થઈને બહાર મેદાનમાં આવી જા.( i È:વાયુવે) આ કૃષ્ણવાસુદેવ
( पंचहिं पंडवेहि अप्पछट्टे दोवई देवीए कूवं हब्ब मागए, तएणं से दारुए
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૨૦