Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ટીકાઈ–(તi ) ત્યારપછી (સે ગુદ્ધિ સાચા ) તે યુધિષ્ઠિર રાજા ( તો મુરજંતરર ) એક મુહૂર્ત બાદ (દવુ માને ) જાગ્યા. અને જાગીને તેમણે (રોવ વીં) દ્રૌપદી દેવીને,
( पासे अपासमाणो सयणिज्जाओ उठेइ, उद्वित्ता दोवईए सव्वओ समंता मग्गणगवेसणं करेइ)
જ્યારે પિતાની પાસે જઈ નહિ ત્યારે પોતાની શય્યા ઉપરથી ઊભા થયા અને ઊભા થઈને દ્રૌપદી દેવીની મેર માર્ગણ ગષણા કરી.
( करित्ता दोवईए देवीए कत्थइ सुई वा खुई वा पवत्तिं वा अलभमाणे जेणेव पंडुराया तेणेव उवागच्छइ, उवागच्छित्ता पंडुरायं एवं वयासी एवं खलु ताओ ममं आगासतलगंसि सुहपमुत्तस्स पासाओ दोवई देवी ण णज्जइ, केणइ देवेण वा दाणवेण वा किन्नरेण वा किंपुरिसेण वा महोरगेण वा गंधव्वेण वा हिया वा णीया वा अवक्खित्ता वा) ।
માગણા ગષણ કર્યા બાદ પણ જ્યારે તેમણે દ્રૌપદી દેવીની કેઈપણ રીતે, સામાન્ય ખબર અને ચિહ્ન સ્વરૂપ છીંક વગેરે શબ્દને અથવા તે પ્રવૃત્તિ વિશેષ વૃત્તાંત–ની પણ જાણ થઈ નહિ ત્યારે તેઓ ત્યાં પાંડુરાજા હતા ત્યાં ગયા, ત્યાં જઈને તેમણે પાંડુરાજાને આ પ્રમાણે કહ્યું કે હે તાત !
જ્યારે હું મહેલની અગાશીમાં સૂઈ રહ્યો હતો ત્યારે મારી પાસે ન જાણે કેણે દ્રૌપદી દેવીનું કઈ દેવે, દાનવે કે કિન્નર કે કિપુરુષે કે મહોરગે કે ગંધ હરણ કર્યું છે. અથવા તે દ્રૌપદી દેવીને કઈયે કૂવામાં કે ખાડામાં નાખી દીધી છે. (હૃચ્છામિ ગં તાગો હોય તેવી સગવો સમંત માન
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
૨૦૯